________________
૨૬
સમ્રાટ અકબર
નીતિ, સમાજનીતિ તથા ધર્મનીતિસબંધી અનેક ઉપયાગી વિગતા તેણે ગાવાવાસી ક્રિશ્ચિયને પાસેથી પ્રસંગેાપાત મેળવી લીધી હતી. સમ્રાટે ગાત્રાના શાસનકર્તાને જે એક પત્ર લખી માઢ્યા હતા, તે પત્ર સમ્રાટના હ્રદયની ઉદારતાની આજે પણ સાક્ષી આપી રહ્યો છે. ઉકત પત્રમાં અકબરે લખ્યું હતુ` કેઃ–“ ક્રિ શ્રિયન ધર્મના અભ્યાસ કરવાની મને બહુ પ્રબળ અભિલાષા છે. આપ જો એક એ ધર્માચાર્યાંને મારા રાજ્યમાં મેકલશે તેા મારા ઉપર માટી મહેરબાની થશે. તેઓ અહી આવે ત્યારે તેમની સાથે ખાઈબલ તથા ધર્મસંબંધી ખીજાં પુસ્તકા પણ રવાના કરશેા, તે ધર્મોચાયાંતે સંપૂર્ણ સન્માનપૂર્વક મારા રાજ્યમાં રાખીશ. મને તેમના દર્શોનથી બહુજ માનદ થશે. જ્યારે તે અહીંથી જવાની ઇચ્છા દર્શાવશે ત્યારે હું તેમને કેટલાક માનપૂર્વક રવાના કરીશ. અહીં પધારવામાં કોઇએ કોઇ પણ પ્રકારના ભય રાખવાની જરૂર નથી. હું પોતે તે ધર્માધ્યક્ષાની પૂરેપૂરી સંભાળ લઇશ, ' સુવિશાળ ભારતવર્ષના અધીશ્વરને ક્રિશ્ચિયન ધર્માંની દીક્ષા આપવાની આશાથી, અતિ ચતુર ત્રણ પોર્ટુગીઝ ધર્મધ્યક્ષા સમ્રાટની પાસે હાજર થવાને રવાના થયા. તે ૪૩ દિવસની મુસાફરી પૂરી કરી છેવટે ફત્તેપુર-સીક્રી ખાતે આવી પડે[ચ્યા. સમ્રાટે તેમને અતિ સહૃદયતાપૂર્વક આવકાર આપ્યા. ધર્માધ્યક્ષાએ પણ સમ્રાટની પાસે અનેકાનેક ભેટા પ્રેમપૂર્ણાંક રજુ કરી. ઉકત ભેટામાં બાબલનું એક પુસ્તક તથા ઇસુ-ક્રાઈસ્ટ અને તેની માતાની એક મૂતિ પણ હતો. ક્રિશ્ચિયન પાદરીઓ ઉપર કાઇ પણ મુસલમાન જુલમ ન કરે, તે માટે તેમને પેાતાના દરબારના કિલ્લાતી અ ંદરજ એક મહેલમાં રાખવામાં આવ્યા. તે ઉપરાંત એક આજ્ઞાપત્ર બહાર પાડી સમ્રટે પેાતાની પ્રજાને જણાવી દીધું કે “ નવા આવેલા ક્રિશ્ચિયન ધર્માધ્યક્ષાનુ કાઇએ પણ અપમાન કરવું નહિ, તેમજ તેમની ઉપાસના-પદ્ધતિની તથા ક્રાઇસ્ટ અને મેરીની મૂર્તિની પણ કાઋએ અવજ્ઞા કરવી નિહ. પ્રત્યેક શુક્રવારે રાત્રિએ ધ ચર્ચાના મદિરમાં ઉકત પાદરીઓ હાજર થતા અને સમ્રાટની સામે ક્રિશ્ચિયનધના મહિમા તથા અન્ય ધર્મોની ખામીઓ મુકતક વવતા હતા. ખાઈખલ ગ્રંથનુ ભાષાંતર કરાવવા માટે સમ્રાટે અબુલફ્ઝાની નિમણુક કરી હતી. સમ્રાટને પીઅન ભાષામાં ધર્મોપદેશ આપÀ ઠીક પડે, એમ ધારી એક પાદરીએ પશી અન ભાષાના અભ્યાસ પણ કરવા માંડયા હતા. ક્રૂત્તેપુરસીક્રી ખાતે પાદરીઓએ એક ધર્માદા દવાખાનું ખુલ્લું મૂકયું હતું અને પ્રત્યેક દીન-દરિદ્રી બિમારને તેમણે છૂટથી દવા આપવાની શરૂઆત કરી હતી. આવી રીતે એ પાદરીએ પેાતાના પવિત્ર અને પાપકારી ચારિત્ર્યહ્રારા હિંદુ-મુસલમાનાનાં અંતઃકરણ ઉપર બહુ ઊંડી અસર કરી હતી. ધીરે ધીરે હિંદુ અને મુસલમાનેાના મોટા ભાગ પારીઓ તરફ્ પ્રેમ અને માન રાખવા લાગ્યા હતા. છેવટે તે પાદરીઓએ જ્યારે
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com