________________
શાસનનીતિ
૨૭
માંથીજ કરી હતી. હિંદુસમાજની ઉન્નતિઅર્થે સર્વ પ્રકારના પ્રયત્નો કરવામાં તે સદા મુખ્ય ભાગ લેતા હતા. આ સખીના સંકુચિત દૃષ્ટિવાળા તથા ક્ષુદ્રહૃદયના મુસલમાન અમાત્યાથી કેવી રીતે સહન થઇ શકે ? તે સમ્રાટ અમ્મરની ઉપર કહી તેવી હીલચાલા જોઇ બહુ ખેદ પામતા. ચાલુ રાજનીતિને ઉથલાવી નાખી તેને ખલે પૂર્વની પક્ષપાતવાળી રાજનીતિ–પુનઃ પ્રવર્તિત કરવા ઉપરાઉપર વિનતિએ તથા આજીજી કરતા. આટલું છતાં પણ જ્યારે અખરે તે તરફ મુદ્લ લક્ષ ન આપ્યું. ત્યારે તેમણે હિંદુઓ ઉપર સખ્ત જીભ્રમ ગુજારવાની મુસલમાનામાં પ્રમળ ઉશ્કેરણી પ્રવર્તાવવા માંડી. કુમાર સન્નીમ જેવા રાજપુત્ર પેાતાના પ્રેમી પિતાની સામે આવીને જે એમ બેઠ્યા હતા કે, “પિતાજી! આપ આ મૂર્તિપૂજાનાં મદિરા તેાડી નખાવવામાં સહાયતા આપવાને બદલે શામાટે ઉલટી હરકત કરા છે ?” એ માત્ર ઉક્ત મુસલમાનોની ઉશ્કેરણીનુ જ એક પરિણામ હતું; તથાપિ એટલા એટલા પ્રપંચા અને કાવતરાંના ભય માથે વહેારીને પણ તે પેાતાની સર્વોત્તમ રાજનીતિથી વિચલિત થયા નહતા. થો લડવૈયા યુદ્ધપ્રસંગે જેમ અનેક આધાતાથી કંટાળવાને બદલે ઉલટા વિશેષ ઉત્સાહિત થાય છે, તેમ સમ્રાટ અક્બર પણ આવી આવી અને ઉશ્કેરણીઓથી વિશેષ ઉત્સાહિત થઇ હિંદુ-મુસલમાન વચ્ચેના ક્ષુદ્રભેદ્ય દૂર કરવાના સતત્ પ્રયત્ન કરતા હતા.
ઉપર કહી તેવી ઉદાર રાજતીતિદ્વારા સમ્રાટ અકબર ભારતવર્ષનું કેવું મદ્વાન કલ્યાણ સાધવાની ઉચ્ચ આશા રાખતા હતા, તે શુ વિસ્તારથી કહેવાની જરૂર છે ? તે સમયે મુસલમાન હિંદુઓને અત્યંત તિરસ્કારપાત્ર માનતા હતા. એને માટે એકજ દાખલા આપા બસ થઇ પડશે કે રાજા ટોડરમલ તથા રાખ બીરબલ જેવાં હિં દુરત્નાને ખાદાઉની જેવા એક સામાન્ય મુસલમાને “કૂતરા”નુ ઉપનામ આપવામાં સકાય કર્યો નથી. તે એક સ્થળે લખે છે કેઃ “ એક બહુજ પ્રસિદ્ધ મુસલમાન કૂકીનું સ્વાગત કરવા અમે સધળા તેની પાસે ગયા; પરતુ જ્યારે અમે તેની પાસે પહોંચ્યા ત્યારે તે ફકીરે ઉભા થઈને પેલા હિંદુઓને મધુર વચને આવકાર આપ્યા. આથી અમારી ( મુસલમાનેાની ) કારપ્રત્યેની ભકિત તથા શ્રદ્ધા તેજ ક્ષણે દૂર થઈ ગઈ અને આવા એક કીરને સન્માન આપવું એ યેાગ્ય છે, એમ ધારી અમે પાછા ફર્યાં. '' વિશેષ ઉદાહરણા આપવાની અગત્ય નથી. હિંદુ રાજભકિત દર્શાવવા મુસલ્રમાનેાની સાથે રહી લશ્કરમાં ગ્રામ કરતા અને આ પ્રમાણે હિંદુએ તથા મુસલમાને મેગથ સામ્રાજ્યના શત્રુના વિનાશ સાધતા; છતાં આશ્રય' જેવું છે કે મોગલસત્યના સુસલમાના પાતેજ પોતાના પક્ષના પરમાપકારી હિંદુ સૈનિકાના ધ્વસ કરવામાં પોતાનુ મહત્ત્વ લેખતા હતા. આ સબંધી એક દાંત અમે પૂર્વે આપી ગયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com