________________
કાશ્મીર
૧૯૯
સ્મૃતિ પ્રેમપાત્ર હતા, તેમજ રાજ્યના પશુ શૃંગારરૂપ હતા. બન્ને રાજાઓના આવી રીતના આકસ્મિક મૃત્યુથી ધ્રુવિયેાગને લીધે અકબરને કેટલા ખેદ થયા હશે તેની કલ્પના થઈ શક્તી નથી. ખાના મૃત્યુ પછી તેણે ઘેાડાં વર્ષોં કાશ્મીર ખાતેજ શાંતપણે વ્યતીત કર્યાં. એટલામાં કેટલાક બળવાખારોએ સરહદ ઉપર માટુ રમખાણુ મચાવ્યુ. (ર્ષ સ૦ ૧૫૯૨.) સમ્રાટે ગત વાતના શાક વિસારી દઇ તરતમાંજ તે તરફ પ્રયાણ કર્યું .બળવા અનાયાસેજ શાંત થઇ ગયા. કાશ્મીરના જે શહેરીઓએ ઉકત મળવા પ્રસંગે વિદ્ધતા દર્શાવી હતી, તેમને સજા કરવાને બદલે સમ્રાટે તે બળવાખોરોના આગેવાનોને સ્મૃતિ આદરપૂર્વક પેાતાની પાસે ખેલાવ્યા અને સહૃદયતાપૂર્વક તેમની સાથે વાર્તાલાપ કરી તેમને પેાતાના પક્ષમાં ભેળવી દીધા, એટલુંજ નહિ પણ ઉચ્ચ રાજકા'માં તેમને નિયુકત કરી તેમની અસીમ શક્તિદ્વારા માગલ સામ્રાજ્યને વિશેષ મળવાન બનાવ્યું. સમ્રાટ અકબરે હવે તુલાવ્રતનું અનુષ્ઠાન આર્જ્યું. અર્થાત્ ત્રાજવાના એક પલ્લામાં પેાતે ખેસી સામેના પલ્લામાં તેટલાજ વજનના કિંમતી દ્રવ્યા મૂકી, તે દ્રવ્યેા ગરીબ મનુષ્યામાં વહેંચી દેવાના આરંભ કર્યાં. એમ કહેવાય છે કે એકમાત્ર અબુલ ઝલના હાથથીજ ૧૪ હજાર મનુષ્યાને યોગ્ય વસ્તુનું દાન મળ્યું હતું. સમ્રાટ અકબરના ઉદારતા જોઇ કાશ્મીરતી પ્રજા તેના તરફ અપૂર્વ ભક્તિભાવ દર્શાવવા લાગી. કાશ્મીરનું કેસર પૃથ્વીમાં સુપ્રતિષ્હ છે. તેના જેવું સુગંધી તથા સુંદરતાવાળું કૈસર અન્ય કાઇ સ્થળે ઉત્પન્ન થતું નથી. સમ્રાટે એક દિવસે તે સુદર કેસરના વનની મુલાકાત લેવાના નિર્ણય કર્યો. ઉક્ત વનની શામા જોવાથી તેને બહુજ આનંદ થયા હતા. તે જ્યારે કેસરવનમાં હતા ત્યારે ત્યાંના હિંદુ નિવાસીઓમાં દીવાળીનું પર્વ ચાલતું હતું. આથી હિંદુઓએ સમ્રાટને આનંદ - પવાની ખાતર દીવાળીનેા ઉત્સવ મેાટા ઠાઠમાઠપૂર્વક ઉજવવાની તૈયારી કરી. શ્રીનગરના સરાવરમાં સંખ્યાબંધ વહાણા ઉપર દીપમાળાઓ પ્રકટાવીને તથા આસપાસની મહેલાતા તથા હિંદુગૃહા ઉપર પ્રકાશમાળા સુસજ્જિત કરીને હિંદુઓએ દીવાળીને ઉત્સવ પરિસમાપ્ત કર્યો, એક તા કાશ્મીરનું કુદરતી સૈાંદ અને તેમાં પણ મનુષ્યકૃત સાં"ની વૃદ્ધિ થવાથી તે દિવસના અપૂર્વ દક્ષે અકબરને અતિશય મુગ્ધ કર્યાં. હિંદુ ઉત્સવના દિવસે પેાતાના પ્રાચીન રિવાજ પ્રમાણે અનેક ઉત્કૃષ્ટ ગાયાને અતિશય શણુગારતા હતા. આ સમયે પણુ અનેક હિંદુએ તે પ્રમાણે કર્યું" અને તેમાંના કેટલાક હિંદુ ગૃહસ્થા આકારને આનંદિત કરવા માટે શણુગારેલી ગાયા લઇને સમ્રાટ પાસે હાજર થયા. સમ્રાટે તેમના અંત:કરણપૂર્વક આ ભાર માન્યા. અમ્મર જ્યારે ટ્વિી અને આગ્રા ખાતે રહેતા હતા, ત્યારે પણુ કાસ્મીરના હિંદુઓ તથા અન્ય દેશના હિંદુ દિવાળીના દિવસે શણગારેલી ગાયાને સાથે લઇ એ ગાયાનાં દન કરાવવા સમ્રાટ અકબર પાસે ઉપસ્થિત થતા.હિંદુ પ્રજા સમ્રાટ અકબરને કેવા ભાવથી ચાહતી હતી, તેનું આ ઉપરથી અમારા વાચકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umarāgyanbhandar.com