________________
૧૯૪
સમ્રાટ અકમ્મર
અંધશ્રઢા અને દેશાચારના પંજામાંથી મુકત રહી શકયા નથી, તથાપિ તેમની ઇશ્વરપૂન હજીએ આડંબરવાળી કે કૃત્રિમતાવાળા બની નથી. તે અન્ય ધર્માવલખીઆની નિંદા કરતા નથી. પૈસાની ખાતર ભિક્ષા માગવાના તેમનામાં ખીલકુલ રિવાજ નથી અને વસ્તુત: ધન મેળવવા માટે તે બહુ આતુર હોય તેમ પણુ જણાતું નથી. તેઓ વિવિધ પ્રકારનાં ફળ વાવે છે અને પોતાના દેશમ'ના હિતાર્થે
વ્યો કરવામાં આ માને છે. તે અનેક સ્ત્રીઓ કરતા નથી. માંસભાજન પણ તેમનામાં નિષિદ્ધ છે. નૈષ્ઠિક બ્રહ્મચારી બ્રાહ્મણોની સંખ્યા કાસ્મીરમાં લગભગ બે હજાર જેટલી હશે ! ''
-
કાશ્મીરના સાંધ્યું અમ્મરના પૂર્વ પુરુષોને પણ લેાભાવ્યા હતા. ખાખરે એક નૃપતિને સહાયતા આપવાને બહાને એક મેટી સેન! કાશ્મીરમાં ઉતારી હતી. ત્યારબાદ હુમાયુને દિલ્હીના સિંહાસન ઉપરથી હાંકી કહાડવામાં આવતાં તેણે લાડારમાં આશ્રય લીધા, ત્યારે કાશ્મીરના કેટલાક આગેવાન શહેરી કે જેઓ અંદર અંદર લડી મરતા હતા, તેમણે તેને કાશ્મીરની રાજસત્તા રવીકારવાની વિનતિ કરી હતી. શહેરીએની વિનતિને માન આપી હુમાયુએ પેાતાના એક નજીકના સગાને તે તરફ મોકલતાં તેણે કાસ્મીરના પ્રતિષ્ઠિત મુસલમાન રાજાને હરાવીતે નસાડી મૂકીને કાશ્મીરનું સિંહાસન હસ્તગત કરી લીધું હતું. તેણે હુમાયુના નામના અનેક મહારના રૂપીઆ બહાર પાડયા હતા અને હુમાયુની સુખશાંતિ માટે ઉપાસના–મંદિરમાં પ્રભુ-પ્રાર્થીના કરી હતી. મતલબ કે કાશ્મીરના અધીશ્વરતરીકે હુમાયુને તેણે પ્રથમ માન આપ્યું હતું. આ સમયે હુમાયુ ાતે રાજ્યહીનપણે તથા દીનભાવે દેશિવદેશમાં રખડતા હતા, એમ આગળ કહેવાઈ ગયુ છે.
અકારના સમયમાં (૪૦ સ૦ ૧૫૬૮ માં) કાશ્મીરમાં હુસેનશા નામનેા એક રાજા રાજ્ય કરતા હતા. તેના રાજ્યમાં શીઆ અને સુન્ની નામની એ મુખ્ય કામ નિરંતર ક્લેશ-કંકાસ કર્યો કરતી હતી. એક દિવસે એક શીમ મતાવલંબીએ એક મ્બર પાસે એક વૃદ્ધ સુન્નીનુ તલવારથી ખુન કર્યું. રાજાએ ઉકત ખુનીને યેાગ્ય સા ફરમાવવા ત્રણ માલવીઓની એક સભા નિમી. સભાએ એકમત થઇ તે ખુનીને દેહાંતદંડની સખ્ત સજા ક્રમાવી. સજાના અમલ પણ થઈ ગયા. ત્યારબાદ કેટલેક દિવસે સમ્રાટ અકબરના એક એ દૂતા કાશ્મીર ખાતે આવ્યા. તે ક્રૂતા શીઆ મતાવલખી હતા. તેમણે જ્યારે સાંભળ્યું કે ત્રણ મોલવીઓએ મળીને પેાતાના એક સ્વધર્મી અન્ધેશી કામના એક મનુષ્યને વધ કરવાના હુકમ ફરમાવ્યા હતા ત્યારે તેઓ ક્રોધથી બહુજ ઉશ્કેરાખ઼ ગયા અને તેજ વખતે તે ત્રણે માલવીને પકડી કેદમાં તે કેદમાંજ મારી નાખ્યા ! કાશ્મીરના તે સમયના રાજાએ ઉત દૂતાના અન્યાયી કાðની સામે વાંધા ઉઠાવવાને બદલે, ઉલટા તેને 2ા આપીને
તે તેમ કરવામાં વાખ્ખી હતા, એવા સ્વીકાર કર્યો. છેવટે તેણે સમ્રાટ અક્બર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umāragyanbhandar.com