________________
સમ્રાટ અક્બર
દિવાને ખાસથી સહેજ આગળ જતાં અંતઃપુર આવેલુ છે અને તે પણ યમુના નદીના કિનારા ઉપરજ છે. અંતઃપુનાં વિશ્વાસ! બહુ મને હર છે. એક મધ્યગૃહમાં શ્વેત મરમરથી મઢેલે એક હેાજ તથા કુવારા આવેલા છે. ડાખની દિવાલ ઉપર બહુ કિંમતી રત્નાદિદ્વારા વેમુટ્ટા વગેરેનું કાતરકામ કરાવવામાં આવ્યું છે. કિન સાહેબે ઉકત ગૃહને સ્નાનગૃહનુ નામ આપ્યુ છે; પણ જ્યારે અમે તે ગૃહની અનુપમ સુંદરતા પ્રત્યક્ષ નિહાળી ત્યારે અમને ખાત્રી થઇ કે તે સ્નાનગૃહ નહિ પણુ વિલાસગૃજ હશે. જેવી રીતે આ એક ગૃડમાં મુાનું જળ આવતુ, તેવીજ રીતે અન્ય અન્ય ગૃહોમાં પણુ નદીનું જળ પહાંચાડવામાં આવતું. ક્રૂગ્યુસન સાહેબે લખ્યું છે કે:- આ મ ંતઃપુરનાં ગૃહેા તા રાજમહલા કરતાં પણ ચડી જાય તેવાં છે. ” અગ્રેજોએ ઉકત ગૃહની સ થે જોડાએલાં કેટલાંક મકાને પાડી નાખેલાં હાવાથી તે પ્રાચીન અંતઃપુરની અર્ધા શેલ તે વિનજ થઈ ગઇ છે. અંતઃપુરની વર્તમાન અવસ્થા જોવાથી જાણે કે કૈઇ ભારતવષાય કુશળ કારીગરે હીરા–માણેકની સુંદર માળા બનાવી હોય અને એ મળા કેઇએ તેડી નાખીને રત્નને ખલે કાચના કકડા ઉમેર્યા હાય, એવા ભાસ થયા વિના રહે નહિ. દિલ્હીનું અંતઃપુર સમસ્ત પૂર્વ દેશમાં કિંવા પ્રા: સમગ્ર પૃથ્વીમાં સ કરતાં સુદર્ છે, એમ કહેવામાં દોષ નથી. બીજા એક સારુએ લખ્યું છે કે: “ પૃથ્વીની આશ્ચર્યકારક વસ્તુમાં આ અતઃપુર પણ એક આશ્ર કારક વસ્તુ છે, એમ સાધારણ જનસમાજમાં મનાય છે અને પૃથ્વીના દૂર દેશાંતરમાંથી અનેક પ્રવાસીઓ કેવળ તેનાંજ દર્શન કરવા હિંદમાં આવે છે.
"
૧૭૨
પતની એક નાની ટેકરીને સમતલ કરી, તેના ઉપર જીમામસ્જીદનું મનહર મકાન તૈયાર કરાવવામાં આવ્યું છે. તે મસ્જીદ ૨૦૧ ફીટ લાંખી અને ૧૨૦ ફીટ પહાળી છે. તેની બન્ને બાજુના મિનારા ૧૩૦ ફીટ જેટલુ ઉચાઇએ પહેાંચ્યા છે. તેજ ટેકરી ઉપર, મસ્જીદની સામે એક મેદાન જેટલી વિશાળ અને ખુલ્લુ આંગણું છે. આંગણુાની મધ્યમાં એક હાજ છે. આ મસ્જીદવાળા આંગણા માં પ્રવેશ કરવા માટે ટેકરીની ત્રણુ ખાજુએ અતિ વિસ્તૃત પગથી બે આવેલી છે. શાહજહાને દશ લાખ રૂપિયા ખચી આ મસ્જીદ બધાવી હતી. સ્મીથ સાઙેબ કહે છે કે: “ પૃથ્વીમાં આના જેવી મનેર મસ્જીદ બીજી એક પશુ નથી.” સન સહેબ લખે છે કેઃ–“ ભાગ્યેજ કઇ પ્રાસાદ આ મસ્જીદ કરતાં વિશેષ મનેાહર હશે.
""
સક્ષિપ્તમાં કહીએ તા મેગલ સમ્રાટાએ જે જે મહેલાતા ઉભી કરાવી હતી તે એટલી બધી સુંદર હતી અને અત્યારે પણ છે, કે જે કાઈ પ્રેક્ષક એકવાર તે પ્રતિ દૃષ્ટિપાત કરે તે આશ્રમુગ્ધ થયા વિના રહેજ નહિ. એક ગૃહ કે પ્રાસાદ જોયા પછી જ્યારે તમે ખીજું ગૃહ જુએ કે પ્રથમના ગૃહતે ભૂલી ગયા વિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com