________________
૧૫૬
સમ્રાટ અકબર
નિરાશાથી ગભરાઈને અનેક રાજપૂત રાજાએ ઉત શ્રેણીમાં દાખલ થયા છે અને પેાતાનુ અધ:પતન અને અપમાન પોતાની દૃષ્ટિથી નિહાળી રહ્યા છે; માત્ર એક હમ્મીરનેાજ એક વંશધર એવા છે કે જે પેાતાનું આત્મગૈારવ અખંડિત રાખી રહ્યો છે. પૃથ્વી પૂછે છે કેઃ “ ભલા ! પ્રતાપમાં આટલું બધું બળ દૈવી રીતે આવ્યું ? ” અમે કહીશું કે; “પોતાના અડગટેક અને અખૂટ પુરુષાર્થ વડેજ તે ક્ષત્રિયાનું ગૈારવ સંપૂર્ણ આત્મસમાનપૂર્વક સુરક્ષિત રાખી શકશે. આજે હિંદના જે સમ્રાટ ( અકબર ) મનુષ્યોને ખરીદી લેવાના ધંધા કરી રહ્યો છે, તેને પશુ પ્રતાપ એકવાર પરાજિત કરશે અને રાજપૂતાને એકવાર પુનઃ પ્રતાપની પાસે આવવું પડશે તથા તેની પાસેથી રાજપૂત ખીજમત્ર ગ્રહણ કરી અતીત ગૈારવ સ્થાપવાના પ્રયત્ન કરવા પડશે. આજે સમસ્ત જગતની દૃષ્ટિએકમાત્ર પ્રતાપ તરજ વળેલી છે. જગતને આશા છે કે એકમાત્ર પ્રતાપજ રાજપૂતખીજતી રક્ષા કરી શકશે; માત્ર પ્રતાપજ હિંદુ ગારવને પુનઃ સમુજગલ કરી શકશે.”
પ્રતાપ કેવળ સ્વધર્માનુયાયીઓદ્વારાજ પ્રશંસા પામ્યા હતા એમ નથી; પણ ગુણગ્રાહી મુસલમાના પશુ તેની સ્તુતિ કરતા હતા. સમ્રાટના પ્રધાન અમાત્યે ખાનખાનાએ પ્રતાપના વીરત્વથી મુગ્ધ થઈ એક સુંદર કવિતા રચી હતી અને તે તેણે પ્રતાપની પાસે મોકલી હતી. તે કવિતાના ભાવાય આ પ્રમાણે હતાઃ“ પૃથ્વીની સમસ્ત વસ્તુઓ ક્ષણભંગુર છે, સામ્રાજ્ય અને સ ંપત્તિ પણ ક્ષણિક છે, જો કાઇ વસ્તુ આ નશ્વર સંસારમાં ચિરસ્થાયી હાય, તા તે મહાપુરુષોની ગુણાવલીજ છે. પ્રતાપે પેાતાના રાજ્યના તથા ઐશ્વર્યના સ્વેચ્છાપૂર્ણાંક ત્યાગ કર્યાં છે, છતાં તેણે મસ્તક નમાવ્યું નથી. ભારતના અસંખ્ય રાજાઓ પૈકી તેણે એકલાએજ સ્વાતિનું ગૈારવ સંરક્ષિત રાખ્યું છે. ” સમ્રાટ અખરે જ્યારે આ કવિતા સાંભળી ત્યારે તેણે પણ અંતઃકરણપૂર્વક પ્રતાપનું યશકીતન કર્યું હતું.
""
પ્રતાપ જેવા મહાપુરુષના હૃદયમાં સ્ત્રી, પુત્ર, પરિવારને લીધે જે એક નિષ્ફળતાના ઉદય થયા હતા, તે આપણે જાણી ગયા છીએ; પણ એ નિભળતા તેના આત્મગારવને વધારે વાર શિથિલ રાખી શકી નહિ. માનવ-હૃદય દુળતાએથી સદા ઘેરાયેલુંજ છે, એ સંબધી કઇંક વિવેચન અમે આગળ કરી ગયા છીએ; પણુ એ વિવેચન, અમારા જેવા સર્વ પ્રકારની નિષ્ફળતાવાળા પામર મનુષ્યાને કરવાના શુ અધિકાર હતા ? એ પ્રશ્નના ઉત્તર આપવાને અમે સમ નથી. મહારાષ્ટ્રા પ્રતાપના હૃદયમાં જે એક નિર્મળતા ઉદ્ભવી તે નિ`ળતા તા પ્રતિદ્વાસનાં સમુજજ્વલ પૃષ્ઠમાં રહી રહીઋતિહાસના સાંમાં વૃદ્ધિ કરી રહી છે, ત્યારે અમારૂં નિČળતાપૂર્ણ જીવન તે કાતહાસનાં પૃષ્ઠોને લક્તિજ કરી રહ્યુ છે. અમારા જેવા પામર્ લેખા અને વાચામાટે એ ચર્ચા અધિકારવિનાની હતી, એમ સમજી અમે પાકના સમયને જે દુરુપયેાગ કર્યો છે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com