________________
મહારાણા પ્રતાપસિ
૧૪૯
<"
રક્ષણ કર્યું હતું, તેના વંશજો મેવાડમાં પરમ સન્માનપાત્ર ગણાવા લાગ્યા. તેમને રાજા” નામની પદવી તથા એક રાજછત્ર વંશપરપરાને માટે આપણુ કરવામાં આવ્યું. તે સિવાય મહારાણાના રાજમહેલના દરવાજાપ``ત વાજતે-ગાજતે આવવાની તેમને સંમતિ આપવામાં આવી. તે કાળે જે પુરુષની પાલખી આગળ ડંકા ધ્વનિ કરતા તે પુરુષ રાજમાન્ય ગણાતા હતા; પરંતુ મહારાણાના પ્રાસાદ પાસે સ વાજી ંત્રા ખંધ કરી દેવાની સર્વાંતે ક્રૂરજ પડતી. માત્ર ઉક્ત માનસિંહના વંશજોજડકાના ધ્વનિપૂર્વક રાજપ્રાસાદપત આવી શકે, એવી મહારાણાએ અનુમતિ આપી. આવું ઉચ્ચ સન્માન મેવાડમાં અન્ય કોઈને મળ્યું હાય તેમ જણાતું નથી.
શક્તસિહનુ` કા` વિશેષ સમય ગુપ્ત રહી શકયુ નહિ, તેણે પ્રતાપને નસાડી મૂકવામાં સહાય કરી હતી, એ વાત સર્વત્ર પ્રસરી ગઇ. તેણે પોતે પણ સમ્રાટ અકબરના પાસે સમસ્ત વૃત્તાંત નિયપણે રજી કર્યાં, શકતસિંહના અપરાધ નિશ્ચિત થઈ ચૂકયા છે. તેણે સમ્રાટ અક્ષરના પક્ષમાં રહી, સમ્રાટનું અનાજ ખાઇ, સમ્રાટના સર્વાંપ્રધાન શત્રુને સહાયતા આપી છે અને તેને નસાડી મૂકવામાં મદદ કરી છે, એટલુ’જ નહિ પણ શત્રુના સંરક્ષણાર્થે સામ્રાજ્યના એ સમાન્ય સૈનિકાના વધ કર્યાં છે. આ ગંભીર અપરાધ અદ્દલ શકતસિ હને કેવી ક્રઠેર શિક્ષા કરવી તેની ચર્ચા થવા લાગી; પરંતુ, અકાર પોતે વસ્તુતઃ શકતસિંહનું વર્તન જોઇ બહુ સુગ્ધ થયા. તેણે કાઇ પણ પ્રકારની સજા નહિ ક્રમાવતાં, તે અપરાધપ્રત્યે ઉપેક્ષા કરવાનુ` પાતાના અમાત્યાને જણાવ્યુ. બુદ્ધિમાન સમ્રાટ શકતસિહના કર્મને અંતઃકરણમાં એક સત્કર્મરૂપે માનતા હતા. શકતસિ’હું હવે મેાગલપક્ષમાં રહેવાનું યોગ્ય ધાયું" નહિ. તે ત્યાંથી વિદાયગીરી લઇને પેાતાના ભ્રાતાની સાથમાં મળી ગયા.
સમ્રાટ અકબર હિંદુઓનીજ મદદથી હિંદુઓનેા પરાજય કરવા શક્તિવાન થયા હતા. જો આ યુદ્ધમાં રાજપૂત સૈન્યે માગલાને સહાયતા ન કરી હાત તા માનસિંહ અવસ્ય પરાજિત થયા વિના રહેત નહિ. હિંદુઓએ આવી રીતે તન-મન-ધન સર્વસ્વ સમપી મુસલમાન રાજ્યને જે સહાયતા આપી હતી તેનુ કૂળ, તેમને તે કાળે કેવું ભાગવવુ પડયું તે જાણા છે ? હિંદુપ્રજાને મેટા ભાગ તે કાળે મુસલમાન પ્રજાદ્વારા અસહ્ય તિરસ્કાર સહન કરતા હતા ! એજ તેમની સેવાઓનું મુખ્ય કુળ હતું ! ખાદાઉની પેાતાના ઇતિહાસમાં લખે છે કેઃ રાજસ્થાન ઉપરની આ સ્વારીમાં યથાશકિત ભાગ લેવાની મને પૃચ્છા ઉદ્ભવી; પરંતુ સેનાના નાયકતરીકે એક હિંદુની નિમણુક થયેલી હોવાથી, હિંદુની અધીનતા નીચે મુસલમાનએ કામ કરવું, એ અત્યંત શરમભરેલું છે, એમ કહીતે મારા કેટલાક મિત્રોએ મને જવાની સમતિ આપી નહિ. મેં મારા મિત્રને જણાવ્યું કેઃ— આવાં મહત્ કાર્યોના પ્રસ ંગે કાના ઉદ્દેશ ઉપરથીજ આપણે કવ્યા નિ ય કરવા જોઇએ. નાયક ગમે તે હાય, આપણે તે આ યુદ્ધમાં
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.unaragyanbandar.com