________________
મહારાણા પ્રતાપસિંહુ
૧૪૫
સમુદ્રમાં ફેંકી દેવાની આજે ભીષણ પ્રતિજ્ઞા કરી છે! જ્યારે તે મહારાણાનુ રાજ્ય ભસ્મીભૂત કરી શ્મશાનવત્ બનાવી મૂકશે ત્યારેજ તેના અંતરના દાહ શાંત થશે, એવા તેણે નિય કર્યાં છે!જે પોતાનાજ બાહુબળે બળવાન છે, પ્રતિભાના તેજથી પ્રકાશિત છે, સાહસ અને વીરત્વતા શિરામણ છે, એટલુંજ નહિ પણ પ્રબળ પરાક્રમશાળી અકબર જેવા સમ્રાટ જેની પીઠ થાબડનાર છે, તે પુરુષ આ જગતમાં શું ન કરી શકે ? તેને માટે અસાધ્ય કિંવા અસંભવિત જેવું શુ હાઈ શકે ? તેની સંકલ્પસિદ્ધિ આડેનું વિધ્ન કયાંસુધી ટકી રહે ? તે શત્રુની તપાસમાં સુંદર મેવાડ પ્રદેશને પદાધાતથી દલિત કરતા સૈન્યસહિત આગળ વધવા લાગ્યા; પરતુ થાડે દૂર ગયા પછી તેણેજે દૃશ્ય જોયુ તેથી તેને આશ્રય થયા વિના રહ્યું નહિ. તેના પ્રતિદ્વંદી મહારાણા કેટલા બળવાન, કેવા તપસ્વી અને કેટલા પ્રભાવશાલી છે તે હવે તે ખરાબર જોઇ શકયા; અને તે ઉપરથી મહારાણાની કાર્ય પદ્ધતિનું અનુમાન કરવાને તે સમ થઇ શક્યા. મેવાડના પ્રદેશનું ખારિક નિરીક્ષણ કરવા છતાં સપાટ ભૂમિ ઉપર ક્યાંય પણ મનુષ્યપ્રાણીના શબ્દ કે ચિન્હ સરખુ પણુ રાજા માનસિંહને પ્રત્યક્ષ ન થયું. જે નગરી એકવાર નર–નારીના હાસ્યકાલાહલથી સદા પરિપૂર્ણ રહેતી તે નગરી આજે નીરવ અને નિસ્તપણે જેમની તેમ પડી રહી છે. જે ગૃહા પોતાની અસાધારણ સુંદરતાના વિસ્તાર કરતાં, સરાકરની મધ્યમાં વિકસેલા કમળની માક પ્રેક્ષકના નયન–મનને પરિતૃપ્ત કરતાં હતાં, તે ગૃડા આજે શેાભાહીન અને ઉજ્જડ થઇ પડયાં છે. જે ધાન્યક્ષેત્રો એક દિવસે સુંદર ફળફૂલવડે પ્રાકૃતિક શાભામાં વૃદ્ધિ કરી રહ્યાં હતાં અને ખેડુતા તથા ગાપાલકાનાં ાન ગીતાથી ગાજી રહેતાં હતાં, તે ક્ષેત્રો આજે ખેડાયા વિનાનાં જેમનાં તેમ પડયાં રહ્યાં છે. કયાંય પણ મનુષ્ય કે પશુ નજરે ચડતુ નથી. સંપૂર્ણ સ્વાધીનતા ભાગવતી પુરનારીએ એકવાર જે સ્થળે પ્રશ્ના ચિત્ત વિહરતી હતી તે સ્થળ આજે વેરાન અને ઉજ્જડ જેવુ ખની ગયુ` છે. ટુંકામાં, મરુભૂમિએ આજે ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. રાજા માનિસંહ સમજી ગયા કે મેવાડવાસીઓ, મહારાણા પ્રતાપની આજ્ઞાને માન આપી, સપાટ ભૂમિના ત્યાગ કરીને દુ' પતની ટેકરીઓમાં ચાલ્યા ગએલા હૈાવા જોઇએ. સપાટ ક્ષેત્ર ઉપર યુદ્ધ કરવાની સમસ્ત તૈયારીઓ હવે નિષ્ફળ છે, એવા નિષ્ણુય ઉપર આવતાં તેને વાર લાગી નહિ. તેણે નિશ્ચય કર્યા કે ચતુર પ્રતાપ એકાએક પતની ખીણેામાંથી બહાર નીક્ળા માગલસેનાના નાશ કર્યા વિના રહેશે નહિ. હવે શું કરવુ તેના નિČયાથે' રાજા માનસિંહૈ ગંભીર વિચાર કર્યો. છેવટે તેણે પેાતાના સમસ્ત સૈન્યને એકત્ર કરી ધીરે ધીરે, બહુજ સાવચેતી અને વિચક્ષણુતાપૂર્ણાંક અરવલ્લીના પહાડમાં પ્રવેશ કર્યા. ત્યારબાદ તે પર્વતની મધ્યમાં ક્રમે ક્રમે આગળ વધવા લાગ્યા. અત્યારShree Sudd.māva1॰Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com