________________
નક્ષત્ર-મડળ
૮૯
જરૂર નથી. ભગવાનદાસના પછી રાજસ્થાનના અનેક પ્રબળ નરપતિએ એ દૃષ્ટાંતતે અનુસર્યાં હતા.+ અંગ્રેજ લેખકેાએ તેમના ઉદાર વિચારા અને કર્તવ્યાની મુક્તકંઠે પ્રશ ંસા કરી છે. આપણે પણ આ ગ્રંચમાં પુનઃ પુનઃ તેમના વીરત્વનુ’ દર્શોન કરીશું.
રાજા માનસિંહ પશુ મેગલ સામ્રાજ્યના એક ઉજજવળ નક્ષત્ર સમાન હતા. સમ્રાટની રાજસભાનું એ એક અમૂલ્ય અતુલનીય રત્ન હતું, એમ કહીએ તે અતિશાક્તિ નથી. વસ્તુતઃ તે રાજા ભગવાનદાસના ભત્રીજો થતા હતા, પણ ભગવાનદાસે તેને દત્તક પુત્રતરીકે ખાળે લીધા હતા. માનિસંહના જેવા અતિ વિચક્ષણ સેનાપતિ મેાગલ પક્ષમાં અન્ય કાઇ નહાતા, એમ ઇતિહાસ ભૂલ કરે છે. અંગ્રેજ ઐતિહાસિકા લખે છે કે અક્બરે જે વિશાળ પ્રદેશ પોતાના સામ્રા જ્યમાં ભેળવી દીધા હતા, તેમાંના અપ્રદેશ તા રાજા'માનસિંહના માહુબળથીજ છતાયા હતા. માનસિ ંહૈ હિંદુકુશ પર્યંતથી લઈને બ્રહ્મપુત્રાપર્યંત પાતાના અસાધારણ પ્રતાપ પ્રસાર્યાં હતા. તેના વીરત્વની ચાતરમ્ પ્રશંસા થતી હતી. વસ્તુતઃ તેણે મોગલ સામ્રાજ્યની સ્થાપના અથે` પેાતાની અતુલ શક્તિ અને પ્રતિભાના વિનાસંક્રાંચે ભાગ આપ્યા હતા. ધીમે ધીમે પંજાબ, કાબૂલ, ખંગાળ, બિહાર અને ઉડિસાના પ્રદેશ ઉપર પણુ સમ્રાટ તરફ્થી શાસનકર્તારિક તે નિમાષ્ટ ચૂકયા હતા. વર્તમાન રાજમહલ નામક નગરીતી સ્થાપના તેણેજ કરાવી હતી, તેમજ બિહારના સુપ્રસિદ્ધ રાતાસગઢ નામના કિલ્લાની મરામત તથા તે કિલ્લાની અંદરની અને હવેલીએ અને મદિરા રાજા માનસિંહનેજ આભારી છે. સમ્રાટ અકબર તેના ઉપર બહુજ સ્નેહ તથા વિશ્વાસ રાખતા. સમ્રાટે તેને “જંદુ ” (પુત્ર)ની પદવી આપી હતી. જ્યારે તેણે મંગાળા ઉપર સ`પૂર્ણ વિજય મેળવ્યા ત્યારે અકબરે અત્યંત માનપૂર્વક સાત હજાર સેનાના સેનાપતિતરીકેની બહુજ માનવંતી ઉપાધિ તેને પ્રદાન કરી હતી. અમે પૂર્વજ કહી ગયા છીએ કે પાંચ હજાર સેનાના સેનાપતિ કરતાં વધારે સેનાના સેનાપતિતરીકેનું માન કાઇ પણ રાજપુષને મળતુંજ નહોતું; પરંતુ અક્ષર માનસિંહને પેાતાના કુમાર સમાન લેખતા દાવાથી તેને એ ગૈારવયુક્ત પદ આપવામાં આવ્યુ હતુ. માનસિ' એ સમસ્ત મેગલસેનાનેા એકમાત્ર અધીશ્વર હતા. આપણે તેના વીરત્વનું દર્શન આગળ જતાં અનેકવાર કરીશું.
માનસિદ્ધ પછી રાજા ટોડરમલનું નામ ઉલ્લેખને પાત્ર છે. તેણે અયેાધ્યાપ્રદેશના એક ક્ષત્રિય વંશમાં જન્મ ગ્રહણુ કર્યાં હતા. તે જો કે એક રિદ્ર કુટુંબમાં જન્મ્યા હતા, પરંતુ પેાતાના ગુણુબળથી પેાતાની અક્ષય કીર્તિ સ‘સારમાં
+ ચિતાડના રાણાએ એ કાર્યને અતિ નીચ ગણી તુચ્છકાર્યુ` હતુ`. આદર્શ પરાક્રમી પ્રતાપસિંહને એથીજ સમ્રાટ અકબર સાથે વૈર બંધાયું હતું. મંત્રી સ૦ સા૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com