________________
શકેાનુ ભારતમાં આગમન.
મેચાના પરાજય—
ત્રણસેા વર્ષની રાજકીય ઉથલ-પાથલ ને ખૂનામરકીમાં પણ જેમણે પેાતાનું સ્વાતંત્ર્ય અખ ડિત ને અમાધિત રાખ્યુ હતું, જેએ અનેક ટકા જીલ્લી દુશ્મનાના મેરચાં ને લડાઇઓમાં વિજયી બન્યા હતા, વીર તરીકે દેશમાં ખ્યાતિ મેળવી હતી અને અનેક જય વિજયનાં અભિમાનથી મટ્ઠાન્મત્ત બની ગયા હતા એવા ચૈાધેયલેાકેાને પણ જડમૂળથી ઉખાડી નાખી સૈારાષ્ટ્રથી સિન્ધુ-સાવીર અને દક્ષિણમાં આંધ્રથી ઉજજૈન સુધી રાજ્યના વિસ્તાર કરી એક છત્ર રાજ્ય તરીકે પેાતાની આણુ વર્તાવી ઉજ્જૈનને પેાતાની રાજધાની બનાવી, અને પાતે સ્વયં મહાક્ષત્રપનું ખીરૂદ ધારણ કર્યું. પેાતાના સ્વતંત્ર સિક્કાએ ચાલુ કર્યો, ( જેનું કચ્છ કાઠીયાવાડથી માળવા સુધી ચલણુ હતુ. તેના ઉપર રાો ક્ષત્રપલ ગયવામપુત્રલ રાજ્ઞો મહાક્ષત્રપલ કવામલ કે।તરાયલું રહે છે ) પ્રાંતે પ્રાંતે પેાતાના સૂબાઓ ગેાઠવ્યા.
તે કેવળ પરાક્રમી ઉજ્જવળ રાજવી હતા એટલુંજ નહીં પણ તે અર્થશાસ્ર નિપુણુ, વિદ્વાન, શાસ્રપારંગત પણ હતા, સાથે સાથે યુદ્ધ સિવાય મનુષ્યવધ ન કરવાના નિશ્ચયી— દૃઢપ્રતિજ્ઞાવાળા હતા.
ગિરનાર-જાનાગઢના સુદર્શન તળાવને સમરાવી–બંધાવીને તેા તેણે પાતાના યશ ઉપર મહેાર મારી હતી. તેના બાંધકામના ખર્ચમાં પ્રજા પાસેથી એક પાઇ પણ લીધી ન હતી. પેાતાના ખાનગી ખજાનામાંથી તે ખર્ચ આપ્યા હતા.
તે સૌંદર્યવાન પણ હતા અને અનેક સ્વયંવરામાં ઘણી રાજકુંવરીઓની વરમાળા ધારણ કરી હતી.
એ રીતે તેણે ઇતિહાસમાં પરાક્રમી, યશસ્વી, વીર, વિદ્વાન્, ઉદાર અને સુસભ્ય રાજવી તરીકે અમર નામના મેળવી છે.
* A Catalogue of Indian Coins in the British Museum by E. J. Rapson. P. 78.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com