________________
ललितादुःखदर्शक
પાત્ર.
દંભરાજ. .સ્નેહપુરને વ્યાપારી અને કુલીન. કર્કશા ..........તેની સ્ત્રી. કજિયાબાઈ ...તેની પુત્રી. નંદનકુમાર તેને પુત્ર, લલિતાને વર. છળદાસ નં દનકુમારને મિત્ર. કુભાન્ડી .....છળદાસને હેરક. બુદ્ધિસાગર..દંભરાજનો મિત્ર. ગુલાબ . તેની સ્ત્રી. પ્રિયંવદા એક ગણિકા. ચંદ્રાવળી ........તેની બેહેન, કનકાપુરીની ગણિકા. માળી ........નંદનકુમારની વાડીને રક્ષપાળ. જીવરાજ
ચંપાનગરીને મહા ધનાઢય વ્યાપારી. કમળા . તેની સ્ત્રી. લલિતા તેની પુત્રી, નંદનકુમારની વહૂ. પ્રભાવતી .....લલિતાની સખી. દાસી ..................પ્રિયંવદા ગણિકાની. પંથીરામ લલિતાને બ્રાહ્મણ. પૂરણમલ એક જમાદાર, છળદાસને મિત્ર. શિકારી .....પર્વતપુરીને રાજા. તેડાગર દંભરાજને Íર.
બીજી કેટલીક આિ, ખારવા, બ્રાહ્મણ, રસેઈ, મશાલચી, ઇત્યાદિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com