________________
8
સિતાજુ ચરોત્તર
प्रवेश ३ जो.
ચ, વજાનો મળે.
નંદનકુમાર, પ્રિયંવદા અને તેની બે ન્હાની
કરિયા માળી( હાથ જોડીને ) શેઠજી ! આપને હાહરેથી આ કાગળ લઈને એક ભાંમણ આવ્યેછે. કાગળ આપેછે, )
નંદકુમાર- કાગળ લઈ, ગુસ્સે થઇને. ) એને આ રેઠાણુ કેણે બતાવ્યું ? અહિ આવવાની કાંઈ જરૂર નુતી,
પ્રિયંવદા નંદનકુમારના હાથમાંથી પત્ર લઈને દોડતાં કેાડતાં ) માળી! એબ્રાહ્મણુને નગરમાં લઇ જવાની કાંઇ અગત્ય નથી. હવણાં એને જવાબ લખી આપી વિદાય કરીશું. કેમ નંદન ! ઠીક કે નહિ ?
નંદનકુમાર્——હા, પ્રિયંવદા, તમે કહ્યું એમજ. એને વળી ઘેર જઇને શું કામ છે. જવાબ લખવા જેવું હશે તેા લખીશું, નહિ તે મ્હાડે કહાવીશું.
માળી—શેઠજી ! એને ખાવા બેહારીને હું આવ્યેા છું, એ મને કહેતા તા, કે, ભારે તે। જવાબ લઇને ઉતાવળથી પાછાં જવું છે.
પ્રિયંવદા——ભાળી ! તું ધણા ડાહ્યો છું. જા, એની પાસે જઇને એશ, પછીથી તને મેલાવીશું. નંદન ! આ માળી ઘણા સમજું અને કહ્યાગરા છે, માટે આ મહિને એને પગાર વધારજો. માળી—પરિયંવદા ! તમારી તે મારા ઉપર ધણી રેહેમ છે. (જાયછે,) પ્રિયંવદા—નંદન ! લો, આ કાગળ વાંચે; એ તેા તમારી પ્રિય સ્ત્રીને રાગમાં લખેલા છે.
[ મંત્ર ૧ હો.
નંદન—આપણે કયે દાહાડે પાટલા ઉપર ધૂળ નાંખેલી જે આવડે ? પ્રિયંવદા——–જાએ મારા શેઠ, એમાં શું છે, એ તે આ છેકરાંય વાંચે. છેકમાં—( ગાયછે ને નંદન જ્હોસામું જોઈ રહેછે.)
( સુરૂ ગાવિંદના મહિનાના રાગ ) સ્વસ્તિશ્રી સ્નેહપુર સ્થાન, શાભે સારૂંૐ, જ્યાં વસે। અમારા પ્રાણ ચિત્ત ચારી મારે. પ્રિય ! શુભેાપમાને રે યેાગ્ય, પૂજ્યારાધેરે, છે! છ ચતુરશિરામણી નાથ, ગુણુ સૌ સાથેરે ચઉદ વિદ્યાના રે જાણુ, શિરના છત્રરે, મુજ પ્રિયપતિ નંદનકુમાર કુશળ છે અત્ર રે.
જી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com