________________
લલિત-પ્રભા
યાને
રણવીર રાજપૂતોનો રાજ્યરંગ.
પ્રકરણ ૧ લું.
હું કેણ? ” . “સંસાર–જંગલમાં માર્ગ ભૂલેલા મુસાફરની જેમ હું ક્યાં ક્યાં ભણું છું? મારા અંતઃકરણને એ બિના રહી રહીને અત્યંત આને અનુભવ કરાવે છે કે હું કોણ? એ પ્રભુ ! હું નથી જાણી શકતે કે હું કોણ છું? અને જે જાણી શકું છું તે તે એટલું જ કે હું બાલ્યાવસ્થાથી એક દયાળુ રાજપૂત સરદારના આધારે અને આશ્રયે આ અવનિમાં ઉછરેલો એક યુવક છુ! ઓ પ્રભુ ! હું નથી જાણતા કે મારાં પૂજ્ય માતા-પિતા કોણ છે, મારી પવિત્ર જન્મભૂમિ કઈ છે
અને હું કોણ છું? , “ઓ દયાળુ દેવાધિદેવ! આ ભયાનક ભવજંગલમાં ભૂલા પડેલા આ તારા દીન બાળકને સર્વદા સત્ય માર્ગ બતાવજે.”
“ખરેખર, શું દુનિયામાં પ્રપંચને જ ય થતું હશે ? ફરેબ અને ફંદ કરનારાઓનાજ જગતની ચપાટ ઉપર પાસા પોબાર પડતા હશે અને શું તેજ પિતાના તમામ મનોરથો સફળ કરી શકતા હશે-બીજાએ નહીં ?”
એ જગદીશ્વર ! આ તારા બાળકને દુનિયાના છળ, કપટ, પચ, પાપ અને દુર્જનથી બચવજે !”
“અફસોસ, મારા ઉપર કેટ કેટલા પ્રપની જાળ નંખાય છે અને નખાશે! છતાં પણ હું નથી સમજી શકો કે, શત્રુઓ પ્રપસમાં ફાવશે કે નહિ ફાવે? અને જે કદાચિત તેઓ ફાવી
કે હું એકસ માનીશ કે એ પરમાત્મા! તારે ત્યાં પણ ને અંધકાર છવાએલે છે અને તે અંધકારમાં પુણ્યવાનેને છે ત્યારે પ્રપંચીઓને વિજય છે–પબાર ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com