________________
એ અજ્ઞાની યુવક! અહીં તારી ભૂલ થાય છે. તું આ બાબતને ઉંધા ચશ્માથી જુએ છે અને ન્યાયને તું જુઠ્ઠા કાટલીઓથી તેળે છે ! તું નક્કી સમજી લેજે કે આ પૃથ્વી ઉપર પરમાત્માની ન્યાયી સત્તા અનાદિકાળથી સર્વત્ર છવાએલી છે અને તેજ ન્યાયી સત્તાથી પ્રપચીઓ–પાપીઓનો પરાજય થાય છે. એ જુદી વાત છે કે–તે મોડો થાય અથવા વહેલો, પણ તે વિજયથી બેનસીબજ રહે છે.” અચાનક તે યુવકની આગળ એક વૃદ્ધા આવીને બેલી. યુવકે તે વૃદ્ધાને પૂછયું.”–
તે મને કેમ યાએ નથી દેખાતી?” “તે તને નહીં દેખાય !”
કઈ કારણ?” “એજ કે હજુ તને દુનિયામાં દુઃખના કડવા અનુભવ થયા નથી.” “આ તમે શી રીતે કહી શકો છો?”
“હું તને ઘણીજ સારી રીતે જાણું છું. તારા જીવનની તમામ હકીકત મારા મગજરૂપ દફતરમાં અક્ષરે અક્ષર લખાએલી છે.”
તેમાંનું અને તે કાંઈક જણ ! ” અત્યારે નહીં !” જ તે ક્યારે?” “જ્યારે સમય આવશે ત્યારે.” “તે સમય ક્યારે આવશે?”
“ભલા-ભોળા યુવક ! હું કાંઈ પરમાત્મા નથી કે તે બાબતમાં તને કંઈ પણ નક્કી કરી શકું?”
“તે નહીં તે નહીં પણ તમારી ઓળખાણ તે આપે?”
“ તે પણ સમય આવશે ત્યારેજ. પણ એ યુવક, સામે જે કે પિલું કોણ આવે છે?”
એ તે આ સામે દેખાતા કિલ્લામાં આવી રહેલા મેમાન સજનસિંહની પુત્રી પ્રભાવતી છે.”
આ વાક્ય સાંભળતાં જ તે ડેસી પાસેની ઝાડીમાં પૂઈ ગઈ. યુવક પણ પ્રભાવતીની માર્ગપ્રતીક્ષા કરતે એક અશોક નામક વૃક્ષની નીચેજ આવેલા એટલા ઉપર બેઠે.
પ્રિય વાંચક! તને અને જાણવાની જિજ્ઞાસા અન્યાય એ યુવક કોણ હતા અને તે ડેસી કેણ હતી? તે યુવાપરાજય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com