________________
ફબી કેદ કરનારા, પ્રપંચે દાવ રમનારા; થશે આખર નતીજો શું, અરે તે કાંઈ જાણે ના ! દુનીયા રંગબેરંગી, પ્રપંચમાંહિ ડૂબેલી: ભરેલી પાપથી બહુ છે, ન્યાયની રીત ભૂલેલી! પ્રપંચી પાપના પાયે, ચણે છે મહેલ બહુ હેટા; નહીં નભશે–નહીં નભશે, ફના ક્ષણમાંહિ થાવાના! દિવસ બે પ્રબ મહાલી લે, પ્રપંચી! વૈભવ જુઠા; નહીં પામે–નહીં પામે, કદી કપટી સુખે રૂડા ! વિચારી લે, અરે માનવ! નથી પિબાર પાપીના ! ખતમ થઇ ધૂળમાં મળશે, પ્રપંચી પાપીઓ પૂરા. સતિયા! સત્ય છોડો ના! સતિયા સુખ પામે છે; તરે છે સત્ય આખરમાં, પરાજય પામ્ પામે છે. સદાએ સત્યનીતિને જગમાં છે વિય માનવ! " પાપની નાવમાં બેસી, તરે ના કેઈ ભાગર !
--
-
-
-
--
-
-
--
જિ.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat