________________
૨૬
પર ચષ્ટને અહીં આવેલા સરદાર સજ્જનના કુટુંબમાંના તમે છે, ખરૂં ને?” એના જવાબમાં અમે હકાર સૂચક દશાત કરી. તે જોઇને તે વૃદ્દા સ્ત્રી ફરી ખેલવા લાગી—‹ હૈ શૂરવીર યુવક ! તે કિલ્લામાં ભયકર દેખાવે તારા જોવામાં આવશે અને વિચિત્ર તેમજ ભયસૂચક~ભયાનક રવા તને સભળાશે.” એમ કહી તેણે મારા તરફ આંગળી કરી અને કિલ્લામાંથી કેવા ભયંકર અવાજો સંભળાશે, તે જણાવવા માટે એક અજળ જેવી ચીસ પાડી. તેથી આસપાસનું જંગલ ગાજી ઉઠયું. તે ગર્જના શાન્ત થયા પછી તે ફરી ખેાલી કે:- અને જો તમે નવા વર્ષના પ્રથમ દિવસ સુધી અથવા મહીપાલી મહાત્સવ સુધી કિલ્લામાં રહેશે તે મિજમાનીને વખતે અજયદૂર્ગને ખરા માલેક તમારા જેવામાં આવશે.” લલિતે કહ્યું.
65
વારૂ, પછી શું થયું ? ” અજાયબી અને ઉત્સુકતાથી વૃદ્ધ સરદાર સજ્જનસિંહે પૂછ્યું. તે જ્યારે રાજધાનીમાં હતા ત્યારે અજય દૂર્ગના સબંધમાં જે જે વિચિત્ર વાતા તેના સાંભળવામાં આવી હતી તેનું મરણ થઇ આવવાથી તેની જીજ્ઞાસામાં બહુજ વધારા થયા. ત્યાર પછી મહિષખલી મહે!ત્સવ અને કિલ્લાના ખરા માલેકુના સંબંધમાં મે તે ડેાસીને પૂછ્યું પરંતુ તેણે મને કાંઇ પણ સ્પષ્ટ ઉત્તર આપ્યા નહીં. તે થોડા વખત સુધી વિચિત્ર ચાળા કરતી અમારી સમાજ ઉભી રહી હતી. તે કાંઇક બબડતી હતી. એટલામાં તેની દ્રષ્ટિ મારા શિકાર તરફ ગઇ કે તરતજ તેણે તે મૃત પ્રાણિને ઉપાયે અને ખેલી–“ શૂરવીર યુવક! જે હું આ તારા શિકાર લઇ જાઉં તો તને જરાએ ખેદ થશે નહિ, એવી મને ખાત્રી છે.” એમ કહી તેણે વટહાસ્ય કર્યું અને મારા શિકાર લઇ એકદમ ઝાડીમાં અન્નાપ થઇ ગઇ.
r
tr
પણ આ વાત તેં મને પહેલાંજ કેમ ન જણાવી ? "
અમે શિકાર કરીને પાછા આવ્યા તે વખતે આપની પાસે
tr
પ્રભાવતી ખેડી હતી અને તેની સમક્ષ આપતે એવી વાત કહેવાનુ અને ચાગ્ય ન લાગવાથી મેં આપને કહી નહીં. એ માટે આશા છે ૬-આપ અને ક્ષમા કરશે.”
લલિત ! તારૂં કથન યિત છે. આમાં ક્ષમા માગવાની કાંઇ પણ જરૂર નથી-પણ આ બાબતમાં તે જે પુત્ર વિચાર કર્યો તે બહુજ પ્રશંસનીય છે. દુર્ગાધિપતિની બાબતમાં તે ાસીએ જે કાંઇ કહ્યું તે ખાતમાં આવતી કાલેજ માટે દૂગરક્ષક રણમલને પૂછીને આ બાબતમાં પૂરેપૂરી ચાકસી કરવી પડશે.
..
r
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com