________________
૨૪
મેમાને માટે પિતાના માલેક તરફથી હુકમ આવી પહોંચતાં જ દુર્ગરક્ષક રણમલે સર્વ પ્રકારની ગેઠવણે એકદમ કરી નાંખી. રણમલની ઉમર સાઠ બાસઠ વર્ષની હતી. તેની સર્વ ઉમર અજયદુર્ગમાંજ - તીત થઈ હતી. તે જે કે વૃદ્ધ થઈ ગયો હતે છતાં પણ આખા કિલ્લામાંના લોકો તેનાથી દબાતા. તેને ચહેરે જોતાંજ એકદમ એવી કલ્પના થતી કે–તે વૃદ્ધ પટી અને રાક્ષસી-હૃદયને હવે એ પણ ઓળખાણ ગાઢ થતાંજ અને તેના એકંદર ધર્મશીલ આચરણ જોતાંજ તેના માટે જે ખરાબ મત બંધાતે તે એકદમ બદલાઈ જ. ખરી રીતે તેને સ્વભાવ કેવું હતું, તે સમજી શકાય તેમ નહોતું.
પ્રકરણ ૫ મું.
ભયંકર ખબર સરદાર સર્જનસિંહ પિતાના ખાસ સંબંધીઓ સાથે અજયમાં આવી રહેવા લાગ્યો. તેને આવે આજે આઠ દિવસ થઈ ગયા છે. તેમાંથી પહેલા ત્રણ ચાર દિવસ તે પિતાને માટે જુદી જુદી જાતની સગવડ કરવામાં વ્યતીત થયા. તે આઠ દિવસોમાં સજ્જનસિંહ ઘણા ભાગે પિતાના પત્રવ્યવહારમાં ગુલતાન હતા. ચંદ્રસિંહ અને લલિત પિતાને સમય નવીન નવીન શિકાર કરવામાં વ્યતીત કરતા. પ્રભાવતી પિતાની સખી મધુરી સાથે તે દૂર્ગમાંના સર્વોત્તમ પુસ્તકાલય, કોશભંડાર, અદિતીય કારીગરીવાળાં શિલાલેખે, તામ્રપત્ર તેમજ બહુ અભિમાનથી પિતાનું ઉત્તમ સ્વરૂપ દર્શાવનારાં શેલ-શિખરે, અનુપમ વનસાંદર્ય અને સૃષ્ટિશોભાનું અવલોકન કરવામાં નિમગ્ન થઈ પિતાને સમય વ્યતીત કરતી.
ભગવાન સૂર્યનારાયણે તપ્ત સુવર્ણ જેવા પિતાના ઝળહળતા. દૈદીપ્યમાન કિરણે દિમંડળમાંથી ખેંચી લીધા. આકાશમાં સર્વ સૃષ્ટિને અને પ્રાણીમાત્રને અનુપમ આનંદને અનુભવ આપનાર રોહિણીકાન્ત -ચંદ્રને આકાશમાં ઉદય થયો. આ સમયે ભેજનાદિ કામોમાંથી પરવારી દૂગના એક વિશાળ અને સુશોભિત દિવાનખાનામાં સરદાર સજનસિંહે પિતાના પુત્ર ચંદ્રસિંહ અને લલિતસિંહની સાથે શાન્તચિત્તે વાર્તાલાપ કરતે બેઠો હતો. તેણે તે બન્ને યુવકને પૂછ્યું –
મારા વ્હાલાં બાળકો ! તમને પર્વતમાં આજે શો શિકાર
મળે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com