________________
સર
તે એક અનાથ બાળક હતા અને સરદારની સ્વર્ગીય પત્નીએ પાતાની પાસે રાખી તેનું પુત્રની જેમ પાલન કર્યું હતું. તે જ્યારે સાવ ન્હાને બાળક હતા ત્યારે તેને તે, બહુજ અજખ રીતે પ્રાપ્ત થયો હતેાજડયા હતા. આ સમયે તેની ઉમર બાવીસ વર્ષની હશે. તેના શરી રને બાંધા ઉંચા "પણ બહુજ મજબૂત હતા. તેની આંખેા તેજસ્વી અને પાણીદાર · હતી. મુખમુદ્રા ઉપરથી જણાતું કે તેનામાં આદાર્ય, શૂરવીરતા અને ગંભીરતાએ નવાસ કરેલેા હતેા. તે બહુજ પુખ્ત વિચારવાળા યુવક હતા. પેાતાનું પાલન કરનારના પાતાની ઉપર કે. ટલા અધા ઉપકારો છે, એ વાતને તે હમેશાં પેાતાના હૃદયમાં જાગૃત જ રાખતા. સજ્જનસિંહ તેને પેાતાના પુત્ર કરતાં પણ વધારે ગણતા. તે કાના પુત્ર હશે ? તેના જન્મ ઇતિહાસ શું હશે ? ઇત્યાદિક બાબતાના સંપૂર્ણ ખુલાસા મેળવવા સરદારે પોતાથી ખની સકતી તમામ કાશીશા કરી હતી પણ તે બાબતમાં આ કથાનકની શરૂઆત સુધીમાં તે કાંઇ પણ જાણવા પામી શકે. નહાતાં. લલિતના ઉદાર વિચારથી, કુલીન આચરણથી અને સદ્ગુણી સ્વભાવ ઉપરથી તેને સંપૂર્ણ ખાત્રીથઇ ચૂકી હતી કે-લલિત કોષ કુલીન અને ઉચ્ચકુળમાં જન્મેલે છે.
સરદાર સજ્જનસિંહૈ જ્યારે ચંદ્રસિદ્ધ અને લલિતની સલાહ લીધી તે વખતે લલિતને પેાતાના પુત્રના જેટલુંજ સજ્જનસિંહે માન આપ્યું. તે વાત દુજૈનિસંહને ઠીક લાગી નિહ. હમણાં હમણાં દુ સિહં સજ્જનસિંહ પાસે વારવાર આવતા. કાઇ કાઈ વખતે વર કારણેજ તે લલિતની સાથે તોછડાથી થોડી ઘણી વાત પણ કરતા. દુર્જન હુ શરીરે સાધારણ રીતે કાળા હતા અને તેનું મુખ ઉગ્ર દેખાતું. તેણે ઘેાડા દિવસ પહેલાંજ સજ્જનસિંહ પાસે પ્રભાવતીની માગણી કરી હતી. સજ્જનને દેશપારની સજા થતાંજ તેને પેાતાના અજયર્ગ નામક કિલ્લામાં જ રહેવાનું કહેવામાં તેને મુખ્ય ઉદ્દેશ પ્રભાવતી સાથે લગ્ન કરવાના હતા. એક વખત તે પેાતાના આભાર નીચે દબાઇ જાય તા પછી તે પાતાની માગણીના એકદમ અનાદર કરી શકશે નહિ, એ વાત દુર્જનસિંહના જાણુવામાં હોવાથીજ તેણે તેનું પમલું ભર્યું હતું.
સજ્જનસિંહુ પોતાના ચુટી કાઢેલા માણસોની સાથે અજ દૂર્ગમાં જઈ રહેવાને માટે ક્ષુલ થતાંજ દુર્જનસિંહું રાતેારાત અજયદુર્ગ તરફ એક ધાડેસ્વારને રવાના કરી દીધો અને દૂર્ગંરક્ષકને નવીન આવનાર મેમાનની બહુજ સારી રીતે સરભરા કરવાના હુકમ કર્યો. અજયદુર્ગ એ કિલ્લો રાજધાનીથી સવાસેા ગાઉ છેટે પહાડ ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com