________________
૧૬
“ વીજલ ! આવા ઢંગા વખતે કાણું આવ્યું છે. વારૂ ? ” તે સવાલના કાંઇ પણ જવાબ ન આપતાં વીજલે પેાતાના માલેકના હાથમાં બંધ કરેલું એક પરબીડીયું આપ્યું. એક પળ તે પરબડીયા તરફ્ જોઇ સજ્જતે તે ફાડયું. પરબીડીયામાંના પત્ર તે જેમ જેમ વાંચતા ગયા તેમ તેમ વધુને વધુ ક્રોધની છટા તેના મુખ ઉપર દેખાવા લાગી, તે ક્રેાધના પ્રબળ આવેશમાં આવી જવાથી તેની મુખમુદ્રા લાલચેાળ થઇ ગઇ. તે પત્ર પૂરેપૂરા વાંચી રહ્યા બાદ જોરથી જમીન ઉપર પગ પછાડી તેણે પેાતાની પાસેજ ઉભેલા પુરૂષને પત્ર આપીને કહ્યું “દુર્જનસિંહજી ! હ્યા આ પત્ર અને વાંચે !” અને પછી પેાતાના પુત્રને મેલાવી તેને કહ્યુ “ ચંદ્ર ! જોયું, વચમાંજ આ નવીન આફત આવી પડી છે. ચાંડાળેાએ આપણા વિચરાની ઇમારતને તોડી નાંખી છે.” એટલામાં એક બીજો સિપાઇ સજ્જ સિદ્ધ પાસે આવ્યા અને તેણે પણ એક પત્ર તેના હાથમાં આપ્યા. તે પત્ર વાંચી રહ્યા પછી દુર્જનસિંહને આપતાં તેણે કહ્યું- આ બીજી પણ માહકાણની ખબર ! ”
¢
"
46
શું છેશી ખબર છે ?
39
"
“ સરદાર વીસિંહ આ પત્ર લખ્યા છે. તે લખે છે કે-તમારી
તરફના એ સરદારેાને રાજદ્રોહી તરીકે ગણી કૈદ કરવામાં આવ્યા છે.”
((
આ પત્રા ઉપરથી લાગે છે કે તમારા તમામ હેતુ દુશ્મનાના જાણવામાં આવી ગયા છે, એટલુંજ નહિ પણ તેઓએ તમારા હેતુએ અને મનારથાને તોડી પાડવા માટે થેડાજ સમયમાં જબરદસ્ત તૈયારી કરી લીધી છે. તમારૂં સામર્થ્ય તેઓ ઘણીજ સારી રીતે જાણતા હેાવાથી બીજા સરદારેાની જેમ એકદમ રાજદ્રોહી તરીકે તમને કેદ ન કરતાં રાજધાનીની હદથી સે ગઉ દૂર ચાલ્યા જવાનું ફરમાન કરે છે. કહેા, હવે તમારા સા વિચાર છે ? વખત બહુજ બારીક છે. ”
kr
* તે તે ખરૂં. પરંતુ હું તે કહું છું કે રાજધાનીથી સા ગાઉ દૂર ચાલ્યા જવાનું મત્રિમ`ડળે કરમાવ્યું છે તે એક રીતે બહુજ સારૂં થયું છે. મારા મદદગાર સરદારા અત્યારે મંત્રિમડળના તાબામાં છે, એ જો કે દુઃખદાયક છે છતાં તે દુઃખમાં પણ સુખ માનવા જેવું એ છે કે હું છુટા છું. મારી સામે શસ્ત્ર ઉઠાવતાં પહેલાં તેને બહુજ વિચાર કરવા પડશે. મને છંછેડવાથી શું પરિણામ આવશે, એ ખાખત તે ઘણી સારી રીતે જાણુતા હૈાવા સમા અને મારી
શક્તિનું અનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com