________________
૧૯૭૩
“ નહીં. આની નીચે દસ માથેાડા ઉડા પહાડમાંથી આવતે
..
એક માટે પાણીને પ્રવાહ છે.
k
“ એમ કહી તેણે સાંકળની સહાયતાથી તેની ઉપર ઢાંકણું ઉધાડયું. તે સાથેજ અંદરથી એકદમ પવન આવવા લાગ્યા. નીચેથી વહેતા પાણીના ગંભીર પરંતુ ભયક્રર અવાજ તે બન્નેના સાંભળવામાં આવ્યો. પોતાના હાથમાંનુ પાણીનુ વાસણ નીચે છેડતાં નિરાનદ મેલ્યા હું એ કેદીને માટે પાણી કાઢું છું. આપણે અત્યારે ગુફાની સપાટીથી લગભગ પદર માથેાડાં ભોંયમાં છીએ. અમારી આ ગુફાના તમામ માણસને માટે અહીંથીજ પાણી પુરવવામાં આવે છે. અહીં આવવા માટે ગુફામાંના જુદા જુદા ભાગમાંથી જુદા જુદા છુપા રસ્તા છે. અહીં આવવા માટે અમારે અમારા માલેકના હુકમ મેળવવેાજ જોઇએ, તે વિના કોઇનાથી પણ અહીં આવી શકાતુંજ નથી. તેમજ કે મહા મુશીબતને વખત આવી જાય તે આ રસ્તેથી પર્વતના ગમે તે ભાગ તરફ ન્હાસીને જઇ શકાય છે. નીચે ઉતરવા માટે અહીં એક દાદર બાંધવામાં આવેલ છે. આ જગ્યાના ખે રીતે ઉપયોગ કરી શકાય છે. એક મુશીબતને વખતે ન્હાસી જઇ શકાય અને ખીજું દુશ્મનને જળસમાધિ પણ આપી શકાય !
.
એમ કહી નિરાનંદે પાણી કાઢયું અને બીજા વાસણુમાં ભરી લઇ તે વાસણ કેદીના પાંજરામાં મૂકી દીધું. કરી તે વાસણુ લાવવા માટે પાણીના પ્રવાહ પાસે ગયા. આ વખતે વૃદ્ધ! પાંજરા પાસેજ ઉભી હતી. ખુણામાં મૂકવામાં આવેલા દીવાને ઝાંખા પ્રકાશ સર્વત્ર પ્રસરેલા હતા. થેડીવારમાં તે દુર્ભાગી કેડ્ડીએ પેાતાનું માથુ ઉંચુ કર્યું, તેને ચહેરો જોતાંજ એકદમ તે ડૅાસી ચમકી, તેનું હૃદય આશ્ચર્ય કિત થયું અને તે એકાએક ખાલી ઉડી કે—
"1
અરે ! આ અહીં કયાંથી ? ”
رو
તે એટલું ખેલી તે ગઇ પણ તત્કાળ પોતાની ભુલ તેના ધ્યાનમાં આવી ગઇ. તેણે પાછું વાળીને નિરાંનદ તરફ જોયું. તે કેદીને આળખી લીધો છે, એવે! વહેમ જે તેને આવશે, તેા તે પેાતાને એક ક્ષણ પણ અહીં રહેવા દેશે નહીં, એ તે ડેાસી સારી રીતે જાણતી હતી; પરંતુ નિરાનને તે વહેમ આવીજ ગયા. તે પ્શક દ્રષ્ટિએ ડેાસી તરફ જોવા લાગ્યા. પછી શું થયું.?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com