________________
૭૦
પ્રકરણ ૩૭ મુ.
ભોંયરામાં પ્રવેશ-ભાંયરાના ભયંકર ભેદ,
વૃદ્ધા–વનચરી સિંહગુફામાંની એક એરડીમાં બેઠી હતી. જ્યારે વરેસધ અને અબસત્ર સિંહગુકામાંથી ચાલ્યા ગયા ત્યારેજ તેને આનંદ થ્યા. તેના મનમાં અનેક જાતના વિચારો ધાળાતા હતા. ગુફામાં કાઇ પણ અભાગીએ કેદી છે, એવી તેને ખાત્રી થઇ ગઇ હતી. તે કેદી કાણુ છે, તે જાણવા માટે તે કાશીશ કરતી હતી, લાખા સિષાએ એક બીજા સિપાઇને કેદખાનાની કુંચીએ આપી તે તેના જાણવામાં હતું. ધણું કરીને તે કુંચીએ ભોંયરામાંના કેદખાનાનીજ હાવી જોઇએ, એમ તેને લાગ્યું. તે કેંદીને જોવાની પોતાની અભિલાષા પૂર્ણ કરવા માટે સિપાઇને પેતાના હાથમાં લેવાને વિચાર તેણે નક્કી કર્યાં. તે સિપાઈ અહુજ બીકણુ છે, એ વાત સિ હગુફામાં આવતાંજ તે ડૅાસીના જણવામાં આવી ગઇ હતી. પોતાની આંખા અને લાકડીની તેને ખીક લાગે છે, તે પણ તે ચતુર વૃદ્ધ સ્ત્રીએ જાણી લીધું હતું.
તે સિપાઇને પેાતાના હાથમાં લેવાને વિચાર નક્કી કરી તે ડાસી ઓરડીમાંથી બહાર નિકળી. તે સિપાનું નામ નિરાનંદ હતું. તેને શોધતી તે ગુડ્ડામાંના ચેાકમાં આવી. એટલામાં દરવાજો ઉધ રવાના અવાજ તેને ક્રાને આભ્યા. તે અવાજ ભોંયરામાંની કોટડીના ઢાવા જોઇએ, એમ ડાસીએ અનુમાન કર્યું. તે તરતજ બીજા ચાક તરફ વળી. ત્યાં તેને દીવાની પ્રકાશ દેખાવા લાગ્યા. ઘેાડાજ વખતમાં નિરાનદ ગલમાં એક નાનું પેટકુ અને હાથમાં દીવા લઇ ભોંયરા તરફ જતા તેના જોવામાં આવ્યો. તેની પાછળ પાછળ તે ડેાસી જવા લાગી. તે સિપાઇએ ભોયરૂં ઉપાડયું.
પોતાની પાછળ કાઈક આવે છે, એવા નિરાનંદને ભાસ થયા તેથી તે જરા ભયલીત થઇને આમતેમ જોવા લાગ્યા. તેટલામાં તે તે વિચિત્ર વૃદ્ધાએ કોટડીમાં પ્રવેશ કર્યાં અને તેની સામેજ જપ ઉભી રહી. તેને ત્યાં આવેલી જોઇ નિરાનદ જરા સુચવાયા. પાતાના હાથમાંની છુપા દરવાજાની ચાવીઓ છુપાવીને તે ખાઢ્યા “એ ડીસી ! આ વખતે તું અહીં શા માટે આવી ક રીતે આવી ? “
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com