________________
૧૩
કરતાં તેની નજર ચંદનીના શુભ્ર પ્રકાશમાં ચમકતા ગાદાવરીના તે નીલત્રણેય જલપ્રવાહના તર`ગ-ભગ ઉપર નૃત્ય કરનારા ચંદ્રકિરણે તરફ ગઇ. તે નેતાંજ સુષ્ટિસુંદરીની શાભા લેવામાં તે ગુલતાન બની ગઇ. એક ઘડીને માટે તે ચિંતારહિત થઈ ગઈ. ઘણા વખત સુધી કલ્પનાસૃષ્ટિમાં વિહાર કર્યો પછી તે સ્ત્રી જાગૃત થઇ. આ સમયે ચારે તરફ સંપૂર્ણપણે શાન્તતા અને નિઃસ્તબ્ધતાનું સામ્રાજ્ય છત્રા ગયું હતું. એટલામાં અચાનક રીતે બહુજ દૂરથી એક ક્ષીણુષ્વનિખાખરા-અવાજ તેના સાંભળવામાં આવ્યેા. તે અવાજ જે દિશા તરફથી આવતા હતા તે દિશા તરફ-જ્યાં સુધી નજર પહેાંચી શકે ત્યાં સુધી-તેણે નિરખી નિરખીને જોયું અને અન્તમાં તે શિલા ઉપરથી ઉરીને ઉભી થઇ તથા ચારે તરફ જોવા લાગી. ાજધાનીના એક ભાગમાં પ્રદીપ્ત થએલા દીપકેાને! પ્રકાશ તેને દેખાવા લાગ્યા; અને તે પ્રકાશને આધારે આધારે તે રાજધાનીના મદાર નગરમાં જવા માટે રસ્તે પડી.
જ્યાં તે સ્ત્રીને પ્રદીપ્ત પ્રદીપાના પ્રકાશ દેખાયા હતા તે એક મહા વૈભવશાળી રાજ્યમહેલ જેવું ભવ્ય ભુવન હતું. બહુમૂલ્ય, સુંદર વિવિધ પ્રકારના અને વિધવિધ ઉપકરણેાથી તે શમારવામાં આવ્યું હતું. ઉજ્વલ અને તેજરવી પ્રદીપાના પ્રકાશે તે વિશાળ ભુવનને સુપ્રકાશિત કર્યાં હતા. તે મકાનના એક દિવાનખાનામાં નૂતન વિવાહિત યુગલ યુવતિ-સમૂહમાં બેઠું હતું. ખીન્ન ભાગમાંથી હૃદયને મહાનંદ ઉપજાવે તેવા ગીતાના ધ્વનિ શ્રવણ થતા હતા અને તે મંજીલ ધ્વનિ હૃદયને વિલ કરતા હતા. ખીજા ભાગમાં રમીય રમણીઓના તાળાની, કંદલીર્થંભ જેવા પગેામાં પહેરેલાં નુપૂરાની ગર્જના થતી હતી અને તે નુપૂરાના ઝણકાર હ્રદયને ડેલાવી દેતા હતા. તે મકાનની નીચેના ભાગમાં આવેલા એક નવીન આંધેલા મડપમાં મેટ માટા સરદારા વારાંગનાના ગાનમાં ગુલતાન થઈ ગયા હતા. આવા વખતે તે મકાનમાંથી જીણ અને ફાટી ગએલાં વસ્ત્ર ધારણ કરેલી એક સ્ત્રી એકદમ બહાર નિકળી અને કાષ્ઠની પણ નજરે ન પડતાં કાણુ જાણે એ અદ્રશ થઈ ગઈ !
આ તે આ કાણુ હરો ? વાંચકા, જરા સબૂર કરા એટલે તેના એસા તમને મળી જશે.
આ
સાંભથ્થાડાજ વખતમાં નવીન વિવાહિત યુગલ જે દિવાનખાનામાં વિશ્વાસું ત્યાં એક ખીજીજ આવી અને અંદરના મનમાહક દેખાવને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com