________________
૧૩૧
નુમેદન આપું છું અને તેજ મારા વિચાર કાયમ છે. મને લાગે છે કે જો તે ખરેખરા નિર્દોષ હશે તે ન્યાયાસન સામે પેાતાની ઉપર આવેલા લકને ધોઇ નાંખવાને તેને અવસર મળશે અને જો તે ખરેખરા ખૂનીજ હશે તો.......
“ પાતે કરેલા દુષ્ટ–નીચ કર્મનું પ્રાયાશ્રિત ભાગવશે. જેવું કર્યું હશે તેવું ભરવું પડશે ! ” સજ્જને ઉચ્ચારેલું અધુરૂં વાક્ય દુર્જને પૂરૂં કર્યું. * પણ દુર્જનસિંહજી ! આપણે જો તેની ખાનગી તપાસ કરીએ તે કેમ ?
ર
19
“ તે પણ બનવાજોગ છે. કારણ કે મારી પાસે ન્યાયાધીશને અધિકાર છેજ અને તે તમે જાણતા પણ હશે; પરંતુ આ સમયે તેમ કરી શકાય તેમ નથી.
તેનું કાંઇ કારણ તે હશે ને?”
..
કારણ એજ છે કે-એક તો તમે મારા પેાતાનાજ કિલ્લામાં રહેા છે અને ખીજું તમને મંત્રિમડળ તરફથી દેશપારની શિક્ષ એલી છે. એમ હાવાથી લલિતસિહના પક્ષને આપણા ઉપર કાઇ જુદીજ જાતને વહેમ લાવવાનુ મ્હાનું મળશે. એટલાજ માટે હું કહું હું કેહવે આપણા મિત્ર વીરસિંહજી જ્યારે રાજધાનીમાં પાછા જાય છે તા રાજના નિયમ મુજબ આ વાત આપણે મંત્રિમ`ડળના કાન ઉપર નાંખવી અને ત્યાંથીજ કાઇ ચતુર-હોંશિઆર-ન્યાયાધીશને અહીં ખેલાવવા. તેની પાસેજ આપણે લલસિહના ન્યાય અહીંજ ન્યાયસભા ભરીને કરાવવા.
1,
".
આ વિચારને સજ્જનસિંહ અને વીસિંહ તરફથી સમ્મતિ મળતાંજ વીરસિંહ રાજધાની તરફ જવા રવાના થઈ ગયા. તે કાઇ જરૂરીના કામ માટે સજ્જનને મળવા આવ્યેા હતા. તેને દરવાજા સુધી મૂકી આવી પાછા બન્ને સરદારે પહેલાં જ્યાં ખેડ઼ા હતા ત્યાંજ આવી બેઠા. પેાતે લલિતના ન્યાયની બાબતમાં કરેલા વિચારને કેવી રીતે અમલમાં મૃકા, તેના તેએ વિચાર કરવા લાગ્યા. અન્ને સરદાર સજ્જને ગંભીર સ્વરે દુર્જનને કહ્યું કે
તમારી સાથે મારે કેટલીક ખાસ જરૂરની વાતચિત કરવાની છે, પરંતુ તેને કેવી રીતે પ્રારંભ કરવા, તેનીજ મને સૂઝ પડતી નથી. સરદાર ! હું ધારું છું કે તે વાત કહેવાથી તમને માઠું લાગવાને સભવ છે.
..
rr
શું તમને તેમ લાગે છે ખરું ? નહીં. મને માઠું લાગશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com