________________
૧૦૨
દુઃખી પ્રાણિ આ દુનિયામા ખીજો કાઇ નહી... હાય-નથી. હું ગઈ કાલથીજ એક વિચિત્ર વાત સાંભળું છું અને જોઉં છું. ગઈ કાલે એકમ થઇ. હવે ફક્ત છ દિવસ બાકી રહ્યા છે. સાતમને દિવસે બહુજ ઉત્તમ મુહુર્ત છે, એમ મને આજે સડવારેજ મારા પિતાજીએ કહેલું છે અને સાથે સાથે એ પણ જણુાવ્યું છે કે-તે દિવસે લગ્ન થશે. હાય-હાય ! લલિત, હવે હું શું કરું ? મારી ઇચ્છા વિરૂદ્ધ તમામ અનાવા બનશે. મારા જન્મદાતાનું વચન અને ચદ્રસિ'ને નિશ્રય એ બન્ને મારાં સુખ અને શાન્તિને મળી નાંખશે–ભરમીભૂત કરી નાંખશે.
..
“ પ્રભાવતી ! આમ નિરાશ ન થા. હજુ છ દિવસ બાકી છે, આ છ દિવસેામાં ઘણા ઘણા બનાવે ખનરો, અનેક ચમત્કારિક વાતે આપણે જાણીશું અને અદ્ભુત દેખાવે જેશું. તું જરા પણ ગભ રાઇશ નહીં. મને સપૂર્ણ વિશ્વાસ છે કે-તે દયાળુ દેવાધિદેવની આપણુા ઉપર અત્યંત કૃપા છે. કાલે કિલ્લામાં ભેજન સમયે જે બનાવ બન્યો તેમાં પણ મને કાંઈક કારણ લાગે છે અને તે કારણ એજ કેતે બનાવને લઈ આપણું કાંઇન કાંઇ કલ્યાણુ તે અવશ્ય થશેજ. કિલ્લામાં હમણું હમણાં ધણા ચમકારા થાય છે, ભયંકર બનાવા બને છે અને અદ્ભુત દેખાવે દેખાય છે તે સર્વેની મુખ્ય ચાવી ઘેાડાજ દિવસમાં મારા હાથમાં આવશે, એવી મને લગભગ ખાત્રી થઈ ચૂકી છે. પ્રભા ! જો હું તને ટુંકામાં કહું તો તે એટલુંજ કહીશ કે-આજ સુધી હું અનાથ હતા પણ હવે તેમ નથી.”
cr એટલે ? અત્યંત અજાયબી પામી પ્રભાવતીએ પૂછ્યું, લલિતનું ભાષણ સાંભળી તે અત્યંત આશ્ચર્યચકિત થઇ ગઇ. ઉપર પ્રમાણે જ્યારે લલિત ખેલતા હતેા ત્યારે તેના મુખ ઉપર એક જાતનું તેજ ચમકતું હતું અને તેથી પ્રભાવતી તેની તરફ અયળ નજરે જોતી હતી. એટલે ? તમારા આ અજાયબી પમાડનારા ચમત્કારિક કથ નના ભાવાર્થ રો ? તેણે ફરી પૂછ્યું.
در
“એટલે એજ કે અત્યારની મારી પરતત્ર અને અનાથ સ્થિતિમાં તરતમાંજ કાંઇન કાંઇ ફેરફાર અવશ્ય થશેજ. એમ. વારવાર્ મને મારું મન કહ્યા કરે છે. હમણાં હમણાં મને કાંઇક ચમત્કારિક સૂચના મળી છે–મને વિચિત્ર સ્વમ આવે છે અને કેટલાક આશ્ર. મૈકિત કરી નાંખે તેવા જે અદ્ભુત દેખાવા મને દેખાયા છે તેમાં હું પોતે પણુ હતા—નહીં છું.
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com