________________
૧૦૧
શરમાઇ જશે એમ ધારી તે ધૂર્ત દાસી ખીજી તરફ ચાલી ગઇ. તે તેની દ્રષ્ટિ મર્યાદા બહાર જતી રહી. પ્રભાવતીને જોઇ લલિતને જેવા આનદ થયા તેવાજ આનદ તેને પણ થયેા હતેા છતાં તેના મુખ ઉપર આનંદ કરતાં ગંભીરતાની છટા વધારે સ્પષ્ટ દેખાતી હતી. પેાતાના પિતાની અજાણુમાં અને તેમાં પણ તેની મનાઇ છતાં પોતે લલિતસિહની એકાન્તમાં મુલાકાત લીધી એ પોતાના જેવી કુલીન કુમારિકાને માટે બહુજ લજ્જાસ્પદ ગણાય, એમ હવે તેને લાગવા માંડયું. તે ખાળા-ધણા વખત .સુધી પ્રભાવતી-નીચુ* મુખ કરી લલિતની સામે ચુપચાપ ઉભી રહી.
“ પ્રભાવતી ! તું કેમ કંઇ ખેલતી નથી.? ”
'
""
લલિત ! શું કરું? મારૂં મન બહુ મુંઝાઇ ગયું છે.
“ પ્રભા ! તું કાંઈ પણ કહેતી નથી છતાં હું તારા અંતઃકરણુની વાત જાણું છું.
s
તમે શું જાણેા છે? ”
“ એજ કે–તું મને કોષ્ટક વાતનો ખુલાસે પૂછવા માગે છે અને તે વાતનું મૂળ કારણ ગઇ કાલે રાત્રે તેલે બનાવજ છે. તે ખાબતમાં તું કાંઇક મને પૂછવા ઇચ્છે છે, આ મારી ફક્ત ધારણજ છે. સાચું ખાટું તે તું જાણે. તેમ તે મને અહીં આવી મળવાનું કહેવરાવ્યું અને તું પણુ અહીં આવી એનું પણ ખરું કારણ ગઇ કાલે રાત્રે ખીલે બનાવજ છે.”
("
હા. તમારી ધારણા અરાબર છે, લલિત. મારે અહીં આવવાનું કારણ પણ તમે કહ્યું તેજ છે. લલિત ! તે અદ્ભુત ચમત્કારને ભાવાર્થ રો! ? શું ખરેખર સરદાર કિશેરસિ'હું પિશાચ રૂપે ગઇ કાલે ત્યાં આવ્યા હતા? તેમણે મારી પાસે આવીને વિચિત્ર ચમત્કારિક-ઇશારાઓ શા માટે કર્યાં? મારે સરદાર દુર્જનસિંહ સાથે લગ્ન કરવું..
“ પ્રભા ! જરા સમ્પૂર કર. તું પ્રથમ મારી એક વાત પુરેપૂરી સાંભળી લે અને તેના ખરેખરા ખુલાસા તું મને આપ. ત્યાર પછી હું તારી તમામ શકાઓ દૂર કરીશ. શું તું સરદાર દુર્જનસિંહ સાથે લગ્ન કરીશ ?''
c
2.
એ પ્રભુ ! હવે હું આ પ્રશ્નને શે। ઉત્તર આપું ! ” અત્યંત ક્ષીણુવરે તે ખાલી. લલિતના પ્રશ્નને શે! ઉત્તર આપવા, એજ તેનાથી સમજી શકાયું નહીં. તેની આંખામાંથી આંસુ પડવા લાગ્યા. તે કરી બહુજ કરૂણાજનક સ્વરે મેલી- લલિતસિ ! મારા જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com