________________
૧૦e પક્ષીઓ પિત પિતાના માળામાં વિશ્રાંતિ લેતા હતા. અજયની પૂર્વદિશાએ આવેલા પર્વતની બેમાંથી વહેતા નદીના પ્રવાહમાં હાથીએના છંદ જળક્રીડા કરી રહ્યા હતા. આવા સમયે પ્રભાવતી પિતાની દાસી મધુરી સાથે કિલ્લામાંથી ધીમે રણ બહાર આવી. ગઈ કાલે મનુષ્યના કોલાહલથી ગાજતે કિલ્લે આજે સામસૂમ જેવું લાગે હતે. ભોજન સમયે બનેલે અત્યંત ભયંકર બનાવ જેઇ સર્વ કે કિલ્લામાંથી પિત પિતાને સ્થાને ચાલ્યા ગયા હતા.
બીજે દિવસે સરદાર સર્જન અને દુર્જન સભામહેલમાં બેસી ગઈ રાત્રે બનેલા આશ્ચર્યજનક બનાવની બાબતમાં વાતચિત કરતા હતા. પિત કાલે જે આકૃતિ જોઈ તે પિતાના મરણ પામેલા મોટાભાઈની હતી અને તે આ પ્રસંગે હમેશાં કિલ્લામાં ર્યા કરે છે. તેના તરફથી આ કિલ્લામાંના કોઈ પણ માણસને કાંઈ પણ ઈજા થતી નથી. પોતે અને બીજા લોકો નકામા ગભરાઈ ગયા. એ પિતાના અને બીજાના ચિત્તની નિર્બળતા શિવાય બીજું કાંઈ નથી ! એમ આડી અવળી વાતો સરદાર સજજનને સમજાવી અને તેણે પણ દુર્જનને ખુલાસો માની લીધે. કાલે પોતે જે આકૃતિ જોઈ તે તદન નિરુપદ્રવી છે, એવી તેને પહેલાં પણ ખાત્રી થઈ હતી અને દુર્જનની વાત સાંભળી તે ખાત્રી સંપૂર્ણ વિશ્વાસમાં ફેરવાઈ ગઈ. કુમાર ચંદ્રને આખી રાત જરાએ ઉંઘ આવી નહીં. તેણે આખી રાત બહુજ બેચેનીમાં પસાર કરી. આખી રાત દરમિઆન તે ભયંકર બનાવી તેની સમક્ષથી હાલ્ય પણ નહીં. ઘણો વખત સુધી તે પિતાના પિતાની પાસે બેસી રહ્યો અને સરદાર દુર્જનસિંહને ખુલાસે પણ સાંભળે છતાંએ તેના ચિત્તનું સમાધાન ન થયું તે નજ થયું. આખરે કંટાળીને તે જંગલમાં ફરી આવવા માટે કિલામાંથી બહાર નિકળી પડે.
પ્રભાવતી મધુરી સાથે નક્કી કરેલા ઠેકાણે આવી પહોંચી. તે જગ્યાએ લલિતસિંહ પ્રથમથી જ આવીને એક શિલા ઉપર બેઠે હતે. પ્રભાવતી તેની નજરે પડતાં જ તે શિલા ઉપરથી ઉ અને તેની સામે આવ્યું. તે બે-“પ્રભાવતી ! તને જોઈ મારા અંતઃકરણને અનુપમ આનંદને અનિર્વચનીય અનુભવ થાય છે. તારા તરફથી મને સંદેશો મળતાંજ મને બહુજ હર્ષ થયે છતાં પણ મારા ચિત્તમાં અનેક પ્રકારના વિચાર આવ્યા વિના રહ્યા નહીં. મને અવનવા વિચારો થવા લાગ્યા.”,
તે પ્રેમી યુગલને પિતાની હાજરીથી સંકોચ થશે અથવા તો તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com