________________
હિંગલોક અને ફટકડી એ એડન, ગોવા અને ચેઉલથી; સોનું એ મકકા, હોરમઝ, એબીસીનીયા અને આફ્રિકાથી; ચાંદી એ રાતા સમુદ્ર અને ઈરાની અખાતના પ્રદેશમાંથી; હીરા એ દખ્ખણથી; માણેક એ પેગુ અને સિંહલદ્વીપથી; પોખરાજ અને લસણીયા હીરા એ સિંહલદ્વીપથી; ભૂરાં ઝવેર (વૈદુર્ય) અને નીલમ એ ઇરાનથી; ચેખા, એલચી, સોપારી, નાળીયેર એ મલબારથી; ઘઉં અને જવ એ માળવાથી; પાન એ અરબસ્તાન, મલબાર અને વસાઈથી; મછઠ અને સુંઠ એ અરબસ્તાનથી; કીસમીસ, ખજુર, કસ્તુરી અને રૂબાબ એ ઇરાનથી; ગુગલ આદિ સુગંધી એ સિંધથી; ગળી અને તેજાને એ લાહોરથી, રેશમ, હરડાં, બેહડાં અને તેજાનો એ લાહેર અને કાબુલથી; લવિંગ એ મોલ્યુકાસથી; જાયફળ અને જાવંત્રી એ પેગુ અને બાંડાથી; સુખડ એ તિરથી, કપુર, એ બોન અને સુમાત્રાથી; ગરમાળો એ મલબારથી; તજ એ સિંહલદ્વીપ અને મલબારથી; મરી એ બંગાળા, મલબાર, સિંહલદ્વીપ, સુમાત્રા અને જાવાથી; ઘેડા એ અરબસ્તાન, ઈરાન, અને કાબુલથી; હાથી એ સિંહલદ્વીપ અને મલબારથી; પરવાળાં એ રાતા સમુદ્રના પ્રદેશથી; મોતી એ ઈરાની અખાતના બંદરે અને સિંહલદ્વીપથી; હાથીદાંત આફ્રિકાથી; કાચબાની પીઠનાં હાડકાં અને કાંડી એ માલદીવથી; કબુતરની અગાર (રંગવા માટે ) એ આફ્રીકાથી; લાખ એ પિગુ અને માબાનથી; કસ્તુરી એ આવાથી; અમ્બર એ આફ્રીકા, સેકટ્રા અને માલદીવથી; મખમલ, કીનખાબ અને ઉનનાં કપડાં એ રાતા સમુદ્રના પ્રદેશથી; ઝીણું મલમલ એ બંગાલ અને કોંકણથી; અને બિલોરી કાચ એ ચીન અને માબાનથી.
જાવક માલ નીચે પ્રમાણે હતો; ભાત એ સિંધ, કોંકણ, મલબાર, આફ્રીકા અને અરબસ્તાનમાં, બાજરી એ મલબાર અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat "www.umaragyanbhandar.com