________________
નિવેદન.
ખંભાતના જિનચેની તપાસ કરવા શ્રી મેહનલાલ દી. ચેકશી અને શ્રી ચીમનલાલ દ. શાહની સમિતિ નિમાયેલી; જેમણે સં. ૧૯૮૪ ના વૈશાખ માસમાં દહેરાસરાની ફરી મુલાકાત લઈ નવી યાદી તૈયાર કરી, ત્યાર બાદ આઠ વર્ષ પર તૈયાર કરેલી જૂની યાદી સાથે તેને સરખાવી તેમાં થયેલ ફેરફારની પણ નોંધ કરી. આવી તપાસસમિતિ વર્ષમાં બેથી ત્રણ વખત તપાસ કરવા માટે નિમવામાં આવે છે, અને તે પ્રમાણે ક્યારેક તપાસ થતી પણ રહે છે. તપાસસમિતિના એ બે સભ્યોએ જે મહેનત લીધી છે, તે ઉપરાન્ત ખંભાતનો ઈતિહાસ, જૈન ઇતિહાસ, શિલાલેખના વૃત્તાંત, આદિની જે ગુંથણી કરી તેને છપાવવાનું જે સાહસ, કાળજી અને ખંત દાખવી છે તે માટે અમે તેમના પ્રતિ અત્ર આભાર પ્રદર્શિત કરીયે છીયે.
લલ્લુભાઈ છે. શાહ દલસુખભાઈ ક. શાહ
મંત્રીએ.
લી સેવક, ઠાકરલાલ છેટાલાલ
પ્રમુખ.
મેહનલાલ દી. ચેકશી
ઉ૫. પ્રમુખ.
=
=
=
=
=
Shree Sudharmaswami Gyanbhandar-mata Surat
www.umaragyanbhandar.com