________________
સ્થંભતીર્થ યા ખંભાતને ઇતિહાસ
અને
ચૈત્ય પરિપાટી.
મંગલાચરણ:
नयत्यसौ स्तंभनपार्श्वनाथः प्रभावपूरैः पूरितं समायः । विघ्न सधन्वन्तरयैव येन कुष्टोपतापोऽभयदेवखरी । તીર્થ
તઅતિ તિ તીર્થઃ અર્થાત સંસાર રૂ૫ દુખસાગરમાંથી પિતની માફક ડુબતા બચાવી લઈ, રક્ષણ આપી, અને પાર ઉતારે તેનું નામ તીર્થ.
અઢાર દૂષણોને સર્વથા દૂર કરી બાહ્ય લક્ષ્મી રૂપ આઠ પ્રાતિહાર્ય અને આંતરિક લક્ષ્મી રૂપ ચાર અનુપમ અતિશય જેને પ્રાપ્ત કર્યા છે એવા અરિહન્ત એ ભાવ તીર્થ છે. તેમના ઉપદેશ રૂપ અમૃતવર્ષથી કાટી જીવોના કલ્યાણ થયા છે અર્થાત્ તે દ્વારા આત્મશક્તિની પીછાણ કરી અગણિત આત્માઓ ભવસમુદ્રમાં બુડતાં બચી, તરી ગયા છે. એટલું જ નહિ પરંતુ, તેના અવલંબન દ્વારા ભાવિકાળમાં પણ સંખ્યાતીત જીવો આત્મસંપત્તિની સાધના કરી શકે તેમ છે. આઠ કર્મરૂપ મહાન શત્રુઓને જડમૂળથી ઉખેડી ફેંકી દઈને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યરૂપ અનંત ચતુષ્કને મેળવી ભાવદયાથી સમસ્ત પૃથ્વીતળ પર વિહરી બંધ રૂપ વારિસિંચનથી ભવ્યજીવોના હદયપઘોને વિકસ્વર કરનાર એવા તીર્થંકર પરમાત્મા Shree Samજેસા હોય જે સ્થાને બાળક્રિડા કરી હોય, જે સ્થાને
ar-Umara, Surat
Www.umaragyanbhandar.com