________________
६०४
કાવ્યશાસ્ત્ર.
યથા. સંગીત સન્મુખ ઉભય બાજુ પર, દક્ષિણ દેશતણા પંડિત વર; પાછળ ચામરકરણિ વલયરવ,
નહિ તે લે સન્યાસ છેડિ ભવ. આહી ગાન, કવિતા અને કંકણુરવ એ સર્વ શ્રવણથી પ્રત્યક્ષ છે.
યથા. રચિત મનોરથ સર સરિત, વનપ્રાસાદ પુનીત; કેલિકુતૂહલ કરિ કરે, વાસર સુખેં વ્યતીત.
આહીં મનથી દેખે છે, એથી એ માનસજ્ઞાન પણ ગણવૃત્તિથી પ્રત્યક્ષ કહેવાય છે.
યથા યેગકળાથી ઉરકમલ, ખેલી પૂર્ણ પ્રકાશ નિરખે જેણે નથી, એ પૂરે મમ આશ.
આહીં ગાભ્યાસથી અજ્ઞાનરૂપ આવરણનિવૃત્તિના અનંતર આમાનું સ્વપ્રકાશરૂપ જ્ઞાન પણ ગણવૃત્તિથી પ્રત્યક્ષ કહેવાય છે.
તુમન. આહીં રજુ શબ્દનો અર્થ લક્ષણ છે. ચિન્તામણિકષકારે કહ્યું છે કે “મનુ ઢક્ષ” લક્ષણ ચિત્રનું નામ છે. “વિ # ૨ અક્ષય : “મા” ધાતુને અર્થ મિતિ છે, મિતિ અર્થાત જ્ઞાન. અનુમાન આ શબ્દસમુદાયનો અર્થ ચિહ્નથી જ્ઞાન છે.
યથા વિ જ્વાલા ધૂમ્રઘન, જગને સ્કૂલિંગ દરાજ, લાગે મરદવ જાણિએ, વિરહીં વૃક્ષમાં આજ.
આહીં વિદ્યુત જ્વાલા, ઘનધૂમ્ર અને ખોતરૂપ ચિહ્નથી વિરહીજન વૃક્ષોમાં કામદવ લાગવાનું જ્ઞાન થએલ છે. મહારાજા ભેજ અનુમાનનું આ લક્ષણ આપે છે:–
लिङ्गाधल्लिङ्गिनो ज्ञानमनुमानं तदुच्यते । पूर्ववच्छेषवच्चैव दृष्टं सामान्यतश्च यत् ॥
અહીં કિરદવ જા િજગનું હિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com