________________
રસવાદિ અલકાર.
આહીં શાન્ત થતા રાજાની અરિસીઓને ગ` સંચારીભાવ કવિના રાજરતિભાવનું અંગ હાવાથી સમાહિત અલંકાર છે. આનુ નામ માવજ્ઞાન્તિ પણ છે.
૬૦૧
भावोदय.
ભાવની ઉદય અવસ્થા અપરનું અંગ હોય એ માયોટ્ય અલંકાર.
યથા.
નૃપ ! તુજઅરિ કરતા હતા, મિત્રા સહ મદપાન; સુર્ણા નિશાનધ્વનિ આપની, વિવિધ અન્યા ભયવાન.
i
આહીં રાજાના શત્રુના ઉદય થતા ભય સ્થાયીભાવ કવિના રાજરતિભાવનું અંગ હોવાથી માનોત્ય ગરુંાર છે.
भावसन्धि.
સન્ધિ એટલે એનુ મળવું છે. પરન્તુ આહીં ભાવ શમલતાથી વિલક્ષણતાને માટે વિરૂદ્ધ ભાવાના સંમેલનની વિવક્ષા છે. તે સ્થાયીભાવનું અથવા ભાવનું અંગ ભાવસન્ધિ અને ત્યાં ભાવન્ધિ અલકાર છે.
યથા,
થયા સલેામ કપાલ હ્રય, મી પ્રિય ચડતાં જંગ; છે એક મંગલપાલિકા, એક સ્મરખાણુનિષ ગ
માટીના કુંડામાં વાવેલા વ અથવા ઘઉં જેને લોકભાષામાં જવારા કહે છે. શુભકાર્યને માટે જનાર પુરૂષના શકુનાને માટે ઉક્ત કુંડા સામા લાવે એને મંગલપાલિકા કહે છે. કુંડુ અને નિષ ગ અન્ને ગાલાકૃતિ હાય છે. એનુ કપાલેાની સાથે રૂપક છે. અને તદ્ગત જવારા અને આણ્ણાના પુ ખારાની સાથે રામાંચનુ રૂપક છે. સ્ત્રીઓની સાથે મળીને યુદ્ધે ચઢનાર રાજાના સુભટાના યુદ્ધવિષયક ઉત્સાહુ સ્થાયીભાવ અને શ્રીવિષયક રતિસ્થાયીભાવ થએલ છે; તેથી એ સુભટવિષયક કવિના રતિભાવનું અંગ હાવાથી ભાવસન્ધિ
9
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com