________________
૪૯૮
ત્યુદ્ધિ. મજ શબ્દમાં “ત” શબ્દને અર્થ ઉદ્ઘઘન છે. “ચિન્તામણિકોષકારે કહ્યું છે કે –“મતિ ” “અત્યુક્તિ શબ્દસમુદાયનો અર્થ લંઘનની ઉક્તિ છે. આમાં લેકસમાલંઘનમાં રૂઢિ છે. કેટલાકે અતિશક્તિને અત્યુક્તિ નામથી કહેલ છે. અને શૂરતા ઉદારતાના લેકસીમાતિવર્તનના ઉદાહરણ આપેલ છે. જેથી ભ્રાન્તિથી પ્રાચીને અત્યુક્તિને અલંકારાન્તર માને છે.
ચન્દ્રાલેકાર” આ લક્ષણ ઉદાહરણ આપે છે.
अत्युक्तिरभुतातथ्यशौर्यौदार्यादिवर्णनम् અતઓ અર્થાત્ મિથ્યાભૂત શૂરતા અને ઉદારતાનું આશ્ચર્ય જનક વર્ણન એ ગયુ અલંકાર છે.
યથા. તુજ પ્રતાપના અનલે, સોળ્યા છે નૃપતિ સિધુ સાત ફરી અરિનારી નયનનાં, નૌરે ભર્યા એ વાતે વિખ્યાત,
કુવલયાનંદકાર પરમતથી લખે છે કે સંપત્તિની અત્યુક્તિમાં તે ઉદાત્ત અલંકાર છે. અને શૂરતાની અત્યુક્તિમાં અત્યુક્તિ અલકાર છે. ખરી રીતે વિચારી લેતાં લેકસીમાતિવર્તનમાં અતિશયક્તિ થાય છે, અને એથી આમાં લોકસીમાતિવર્તન પ્રાધાન્ય છે. તેથી આવી કિંચિત્ વિલક્ષણતા અલંકારાંતર થવાને નિમિત્ત નહિ બને એથી આ અતિશયેક્તિ અલંકારજ છે.
પ્રાચીન અનંગ નામને અલંકારાન્તર માને છે. “અલંકારોદાહરણકાર લખે છે –
" अङ्गिनः फलवत्वेऽपरस्याफलवत्वमङ्गम्
અંગી ફલવાન હેય, અપર અર્થાત અંગ ફલવાન ન હોય એ ગ માર છે. અંગ અલંકારનું આ લક્ષણ બતાવી એના
મારુંelનું લક્ષણ આ પ્રમાણે કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com