________________
કાવ્યશાસ્ત્ર,
મ
" नियतधर्महानावारोप्यमाणस्यातिसाम्यभेदः "
નિયત અર્થાત્ નિયમથી રહેનાર ધર્મની હાનિના કથનથી સિદ્ધ થયેલ જે આરોગમાણનું અતિ સામ્ય એ ગમેદ્ર મરું.
યથા. તુજ અરિનારીને તહાં, સુણ મહાવીર મહીપ, વન ઓષધિઓ થાય છે, વિના તૈલના દીપ. દીપકનિયમથી રહેનાર તૈલના પૂર્ણતા ધર્મની હાનિકથન કરવાથી અન્ય સર્વ પ્રકારે વન ઔષધિનું દીપકની સાથે અત્યંત સામ્ય સિદ્ધ થાય છે.
૩૫. “જશવંતજાભૂષણકાર” લખે છે –
સરપ શબ્દને અર્થ પ્રસિદ્ધ છે. ચિન્તામણિકેષકાર” કહે છે- “ગર સ્તો” અધિક અલંકારના વિપરીત ભાવમાં આ ગરમ ગ ર છે.
જ્યાં અલ્પપણું રમ્યતાવાળું દેખાય એ ગરપાઈ.
યથા.
છાજે છે ધનક્ષીણ બની, અવનિ ઉદાર ઉલ્લંગ, શોભે જ્યમ નરપાલના, મદથી ક્ષીણ મતંગ. દાન કરવાથી ધનના વિષયમાં ઉદારની અલ્પતા, મદથી શરી૨ના વિષયમાં નરપાલના હાથીઓની અપતા રૂચિકર હોવાથી મા અલંકાર છે.
ચન્દ્રલોકનું આ લક્ષણ છે –
" अल्पं तु सूक्ष्मादाधेयाद्यदाधारस्य सूक्ष्मता" જે સૂક્ષમ આધેયથી આધારની સૂક્ષમતા એવા ગજર છે.
યથા
જપમાલા વીંટી બની, વલ્લભ તણે વિયેગ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com