SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ અભેદ. પૂજ્યપાદ પૃથ્વીમાં, એજ સાહસી વીર પ્રબલ પૂરે. આમાં અપ્રસ્તુત પ્રશંસા એ રીતિથી છે કે તમે નરકાસુરને વધ કરવાવાળા કૃષ્ણને મારી નરકાસુરની સ્રીઓને પ્રસન્ન કરશે ત્યારે લાઘનીય બનશે. એ નરકાસુરના મિત્રપ્રતિ નરકાસુરના મંત્રીનું વિશેષ વચન પ્રસ્તુત છે. એ પ્રસંગમાં ઉકત અપ્રસ્તુત સામાન્ય વચન કહેલ છે. ૨૦૪ વિશનિવષના-થયા. નિજ મંડળમાં રાખી મૃગ, અન્ય કલંકિત ચંદ; અન્યો મારી મૃગ મૃગપતિ, સિહુ સદા સ્વચ્છ દે. આમાં અપ્રસ્તુતપ્રશ’સા એ રીતિથી છે કે કામલ નિન્દનીય અને છે, અને ક્રૂર લાઘનીય ખને છે. આ કૃષ્ણે પ્રતિ અલદેવનું સા માન્ય કહેવુ પ્રસ્તુત છે. એ પ્રસંગમાં ઉક્ત અપ્રસ્તુત વિશેષ કહેલ છે. જેમકે સારૂપ્યૂનિધના “ માતી ક્રિયે મસલને ” ઇત્યાદિ પૂર્વક્તિ ઉદાહરણ છે. ત્યાં નૃપતિના અખિલ જગભિલાષાપૂરણ પ્રસંગમાં એના તુલ્ય ઉક્ત માન સાવરનું અપ્રસ્તુત કથન છે. અમેત “ જશવંતજશાભૂષણકાર ” આ પ્રમાણે લખે છે:— - હું ગમેત્ ” શબ્દના અર્થના અભાવ છે. જ્યાં અભેદ ખતાવી વર્ણન કરવામાં આવે એ ગમેત્. યથા. ܕ જેણે દુગ્ધ કર્યા પુરી, કરીને કાપ કરાલ; એ ધૂર્જટિધરણી મહીં, નિશ્ચય આ નરપાલ. આમાં રાજાના ધૂર્જટિથી અભેદ ખતાવી વર્ણન કરવામાં આવે લ છે એથી અમે, જીણુંજાર છે. રત્નાકરકારનું આ લક્ષણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy