________________
રાનિરૂપણ. વીર કહે છે. એમાં રિપુએશ્વર્ય પ્રાઇવન, સેનાને કોલાહલાદિ ઉપન અને અંગ શરણાદિક અનુમાન છે.
યથા સુભટે સાથે ચાલ્યા, રઘુનંદન ધરી ધનુષ બાણ હાથ, જેમ નાએ સંગે, ફાગ ખેલવા જતે હેય નાથ. જે લંકા છત્યાવિણ, ફર્યા હતા શુરાઓ મુખ મેડી, તે લંકાના દ્વારે, રઘુપતિએ નાખિયાં તુર્ત તોડી. શ્રવણ કરી હકારા, સહુ નિશિચરના શસ્ત્ર અસ્ત્ર પહયાં, થડકયું દિલ દશમુખ, જવ ચતુરગિણિ લઈ રામ ચડયા.
दानवीर દાનસામદિ જનિતેત્સાહની પરિપુષ્ટતાને નવીર કહે છે. એમાં યાચક નારંવન, દાન સમય જ્ઞાન અને તીર્થ ગમ નાદિ વપન સત્યાગાદિકનુભાવ છે.
યથા દીધા માલ ખજાના, અર્પણ કર માં સર્વે સુખસાજ રાજ દઈ કૌશિકને, ચાલ્યું હશે હરિશ્ચંદ્ર રાજ,
दयावीर ચિત્તાતા જનિતેત્સાહની પરિપુષ્ટતાને વાનર કહે છે. એમાં દીન શાશ્વન, દુઃખવર્ણનાદિ દીપન, અને દુઃખ દૂર કરવું તથા મૃદુ ભાષણાદિ અનુમાન છે.
યથા * ગ્રાહે ગજને પકડયે, આ મૃત્યુતરું આણું માથે સુણી આરત સ્વર આવી, બચાવી હરિએ પકડી હાથે.
અયાન ઈન્દ્રિયવિક્ષેપસહિત ભયની પરિપુષ્ટતાને માનસ કહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com