________________
"काव्यसंग्रह सबंधी अभिप्राय" सत्कवि नत्थुरामस्य, चिरं परिचयोस्ति मे । तत्काव्यं मानदृष्ट्याहं वाचयामि पुनः पुनः॥ मधुरा मजुला प्रौढा प्रसाद गुण भूषिता । रसालंकृति संयुक्ता कीवता तस्य भासते ॥ भक्ति वैराग्यकाव्यानां संग्रहो यत्र विद्यते । द्वेष्टव तत्पुस्तकं रम्यं मोदते मम मानसम् ।
મારે સકવિ નથુરામને લાંબા વખતને પરિચય છે. તેના કા. વ્યને હું વારંવાર માનદષ્ટિથી જોઉં છું. તેની કવિતા મધુરા મંજુલા પ્રઢા તેમજ પ્રસાદ ગુણવાળી, રસ અને અલંકારવાળી જણાય છે. જેની અંદર ભક્તિ અને વૈરાગ્યના કાવ્ય સંગ્રહ છે. એવું આ રમ્ય પુસ્તક જોઈને મારું મન રાજી થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com