________________
૨૯૪
કાવ્યશાસ્ત્ર.
યથા.
કલિત કંઠ કબુસમ, કમલદલસમા કપિલ શોભે છે, અધરબિમ્બ વિદ્ગમસન, ભૂધનુ સમ જોઈ મન લેભે છે. બાણસમાન નિરીક્ષણ, સ્મરને લજવે તનની તરૂણાઈ; સબલ વિમલ અતિ દાની, ધીર, વીર, ગંભીર અને ન્યાયી. વિનયી વિદ્યાવત, રસમય વાણું વસે મુખે વાસ; ચતુર અને આનંદી, દયા વસે દિલ હરદમ મુખ હાસ.
पति
શાસ્ત્રવિધિથી વિવાહિત પુરૂષને પતિ કહે છે. એના પાંચ ભેદ છે. જે મનુષ્ટ, ૨ લિગ, ૩ પૃg, છ રાસ, ૫ અનામિક્સ,
યથા,
જ્યારથી પર પ્રિયતમ, ત્યારથ તુજને રાખે છે સંગ; ભાગ્યશાળી તું ભામા, સદા શિવાસમ રાજે અરધાંગ.
अनुकूल જે પુરૂષ એકજ વિવાહિતા સ્ત્રી ઉપર અનુરક્ત બની બીજી સ્ત્રીની આકાંક્ષા ન રાખે એને કહે છે.
યથા. પત્ર ધરે પગ નીચે, શિર પર નિજ વચથી છાંય કરતે; પ્રમદાને લઈ પ્રિયતમ, એ રીતે ઉપવનમાં સંચરતે.
दक्षिण ઘણું સ્ત્રીઓ ઉપર સમાન પ્રીતિ રાખવાવાળા પતિને ઢસા કહે છે.
યથા. ચારે દિશિ ફેરવી મુખ, કરે અખિલના ઉર આનૈદકૂપ,
II
;
મcle
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com