SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ રસનિફપશુ. આશ જવાહિરની જખર, ધન અંતરમાં ધારતી, પથ પ્રેમી આવ્યા તણેા, નયન ટકાવી નિહાળતી. યથા. શ્રગારા સÕબેઠી, જોઇ મિત્ર ધનવાન તણી રાહ; આગળ કરતાં અધિક, ધન મેળવવા ચિતે ધરી ચાહ. स्वाधीनपतिका. પ્રિયને વશીભૂત કરવાવાળી સ્ત્રીને સ્વાનાંતા કહે છે. વનવિહાર, ઉત્સવ, મદ, અહુકાર અને સર્વ મનેરથ સિદ્ધ કરવાની ઈચ્છાઓ એ એની ચેષ્ટાઆ છે. मुग्धास्वाधनिपतिका-यथा, શકિત ગુરૂજનથકી, લાજમાં રહે દમાણી, એ નવલાને નાથ, પૃથા વિષ્ણુ પીએ ન પાડ્ડી; પલંગ બિછાવી દર્દીએ, સજે શ્રંગાર પરાગે, માહિત કરવા તણે, ભેદ ભામા નહીં જાણે; એમ છતાં પતિ આજથી, લીન થયેા લનાપરે, આગળ એનું શું થશે, એહુ કાણુ અટકળ કરે. યથા. અની પ્રેમશ જ્યમ યમ, સીંગ તજે નહીં નાથ `રાત્ર; ત્યમ ત્યમ લાજસમુદ્ર, દારાના ડૂમતાં જાય ગત્ર, मध्यास्वाधीन पतिका--यथा, ઘડી ચંદન ચરચાવી, રહે ઘડી લજ્જા લાવી, મિછાવતાં પયિક, ઘડી અટકાવે આવી; ઘડી ગુંથાને પુષ્પ, ઘીંક ના ના કહે નારી, ઘડી રગેથી રમે, ઘીક ઉભી રહે ન્યારી; ૨૮૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy