________________
૨૮૨
કાવ્યશાસ્ત્ર.
શગ્યા સુખદ બિછાવ, ભુવન ભભકાથી ભરીયું, જાહિર દીપ જગાવ, પ્રકાશિત પૂરણુ કરીયું. શરીર ભીજાવી સુગંધથી, પુષ્પમાલ ધરી પ્યારીઍ, રાહ જોતી રસિયાતણુ, બાલા બેઠી બારીએં.
યથી, શૃંગારને સજતાં, વદન જ્યોતિ પ્રકટી છે બહુ બાલ; ઉરે મને એ શંકા, કેમ કરી નિરખી શકશે લાલ. સેજ બિછાવી સ્યામા, રહી લાલની રાહ જોઈ એમ; કૃષિવલ વાવી બીજે, રહે મેઘની રાહ જોઈ જેમ.
परकीयावासकसज्जा-यथा. એ બાલાની વાત, કહું છું તુજને બાઈ, અજબ પ્રપંચે રમી, ગજબકરનારી ગણાઈ દીયરને પરદેશ, મેક નિજ પતિ પાસે, નણદીને રિસાવી, હદય ભરીયું હુલ્લાસે; ઘરના બંધ કમાડ કરી, શય્યા પુશ્મન પાથરી, દીપ બુઝાવી દેખતી, રાહ રસિકને દ્રગ ભરી.
યથા. સાંજે તન ચંગારી, મિત્ર મિલનની ચાહ ધરી ચિત્ત, દીપ બુઝાવી બેઠી, અતિ ઝીણા સ્વરથી ગાતી ગીત.
સામાન્યવાણવિહાવ્યથા ગોલ કપેલે પરે, છવાઈ અલકે સુંદર, અવર શ્રેગારો સયા, મહદ મુદ ધારી મનહર સખીને નેહે કહ્યું, સેજબ ધોને કસવા, પુષ્પ ગુંથતી આપ, હરઘડી લાગતી હસવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com