________________
રસનિરૂપણ.
યથા. અટકે છે શા માટે, સદા સુખી રહે જે શાણી, તુજ સાસરીયું સુખદ, જુકિતથી લેજે જાણું. બાગ બગીચા ઘણા, ઘણા તરૂ છે ગિરિ મેટા, વિવિધ લતા મંડપ, નથી કે જેના તારા, કલરવ નિત્ય કર્યા કરે, કપોત શુક કોયલ ઘણી, અલગ કરી આપશેસ સહુ સિંધાવ સાસરીયાભણી.
યથા ઉજડ કરી માતાગૃહ, શાણ સખી તું સાસરીયે ચાલી, શચ કરે શા માટે, ઉજડ ગ્રેડને વસાવ જઈ આલી. પુષ્પ જેઈજ કરમાં, નાખે છે શિદ નિ:શાસે નારી, તુજ પતિના ઘર પાસે, સઘન શોભતી પુષ્પતણું વાડી.
માનના, સંકેતમાં પ્રિયગમનના અનુમાનથી પિતાની અનુપમ સ્થિતિ ઉપર સંતાપિતા સ્ત્રીને રાજમાં કહે છે.
યથા, અનુપમ અંબરથકી, ગંધ પુપિનો આવે; ભ્રમે ભ્રમર મદ અંધ, શબ્દની ભીડ મચાવે; શ્યામ વદન ઉપરે, પુષ્પનો પરાગ શોભે, એ છબિ હરિની જેઈ, ક્ષીણ બની બાળા ક્ષેશે, સમય ચૂક સાલે સબળ, શાચ ગણે ઉર સહે, સુમન ગુલાબનું જે શિર, ગુલાબનીર ઢગે વહે.
યથા છડી પલ્લવ કમાં, ગ્રહીં તમાલની આવે છે લાલ, જોઈ સુમનમાલાસમ, તુરત ગઈ કરમાઈ તરૂણ બાલ.
મુલેતાં. પરપુરૂષની પ્રીતિ સંબંધી મનવાંછિતની એકમાત પ્રાપ્તિથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com