________________
રનિરૂપણ
मध्याअधीग. માનથી કટુ ભાષણ સહિત કેપ પ્રકાશ કરવાવાળી સ્ત્રીને અધ્યાપા કહે છે.
યથા. તાવ્યું નહી ધરી તંત, હતાશનમાં ઘડી ડી; એરણ પર ઘડી એક ન ટીપું મારી હથેડી. જંતરડે જોરથી, નહીં ખેચ્યું બળ લાવી; તાછયું નહી તિલભાર, સરાઈ ખૂબ સજાવી, આ કંકણુ કલાતના, મેળ ન જેને માપને, કણ ગમાર સુનારણે, ઘડી અરાં પતિ આપને.
યથા,
એક આંખમાં અગ્નિ, પ્રગટી શિવે સમર બાળી પળે ધરવા, ઉભય આંખમાં અગ્નિ, ભરી લાવ્યા પતિ મને ભસ્મ કરવા. સગી અક્ષર સમ, લાલ તયારી રીતિ ચડે ચિત્ત, બીજાને ઘો ગુરૂતા, મળી રહે બીજા સંગે નિત્ય.
ઊતા અપી. માનથી ધમકી, તાડન અને વેપનાદિ દ્વારા કેપનો પ્રકાશ કરવાવાળી સ્ત્રીને ન જાણી કહે છે.
યા. નીલકમલ સમ અંગ, સંગ નીલામ્બરથી મળી, ઉપજી આ છબિ સખી, કેમ શકતી નથી તું કળી, આ તારા અંગની, લાલ લલાટ ઝs • શા માટે કરી કેપ, મર છે મફત મૂંઝાઈ. ભ્રકુટિ ચડાવે શીદ તું, પડી ચૂક આ ભૂલથી અટક ધરાવતી માર મારી માં ગુલાબના હાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com