________________
૨૪૮
કાશ્વ શાસ્ત્ર,
કાંઈ વચન કહ્યા વિના, નલિનપત્ર કરમાં ગ્રહી, પવન નાખવા પ્યારી ઝટ, પતિ આગળ ઉભી રહી.
યથા, શું નિરખે મુજ નયને, ઉંઘ ન આવી આજ મને લાલ, પરિશ્રમ એને પંખું, આપત. આંખમાંહિ હાલ. શિથિલ ગાત્ર મુખ પીળું, અંગેઅંગ મહીં આળસ લાવ્યા, કઈ બાલાની સાથે, લાલ લડીને સવારમાં આવ્યા.
ઝા-ધા. માનથી સંગ સમયમાં ઉદાસીનતાવલંબન કરવાવાળી સ્ત્રીને બૌદા ધણ કહે છે.
યથા.
પ્રથમ તુલ્ય મૃદુ વચન, વિલેકવું પણ છે તેવું; હાવ ભાવ રસ રીત, સર્વ છે આગળ જેવું; મળવું હળવું તેજ, સ્વભાવ સરલ પણ તે, આલિંગન ચુંબન, મહીં રસ પ્રકટે એક માત્ર કામ કીડા વખત, કંચુકી કસતી જાય છે, જવ પતિ અતિ આવે નિકટ, મિષ કરી ખસતી જાય છે.
યથા. જઇ આવતે પતિને, આદર આપી હસી વાત કીધી, કંચુકી પર કર ધરતાં, લલનાએ તુર્ત તાર્ણ લીધી,
अधीरा. નારીવિલાસસૂચક સાધારણ ચિહ્રદર્શનથી અધીર બની પ્રત્યક્ષ કેપ કરવાવાળી સ્ત્રીને પી કહે છે. એના વયકમનુસાર બે ભેદ છે, માગ ૨ ગૌવા ચીરા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com