SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ કાવ્યાસ. જ્ઞાનચાવના—યથા. નિજ વખાણુ સખી સુખથી, સાંભળતાં હસી લલના લજવાય; જેમ કમલને કોણે, ભ્રમર શબ્દ કરી બંધ રહી જાય. नवल अनंगा. જે મુગ્ધાના શરીરમાં નવાજ અનંગના પ્રવેશ થવા લાગ્યા છે તેને નવહ અનંના કહે છે. યથા. ગણે ન મર ચાક્ષુકને, પડેલ લજ “ગું પ્’ધન પાય; દારાના દ્રગ યસમ, જરાક ઠેકી અ ધ રહી જાય. अविदितकामा. જે મુગ્ધાને કામ પ્રગટયાની ખબર નથી પડતી તેને આવિત્તિામા કહે છે. યથા. ઉપજી વ્યાધિ એવી, હાય વિસરીયુ સČતર્ હેત; ચાર દિવસથી ચાંદની, મારાચિત્તનું હરણ કરે ચેત. विदितकामा. જે મુગ્ધાને પેાતાને પ્રગટ થએલા કામની ખબર પડે છે . તેને વિત્તિામા કહે છે. યથા. રમતાં ઢીંગલી કેરાં, લગ્ન ઢીંગલા સંગ કરી દીધાં; મિલાવી એને સુદથી, નિરખી નયન નિજ સકુચત કીધાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy