________________
૨૩૨
કાવ્યા,
मध्यमा, પ્રિયતમના હિતાહિતકારી થવાથી હિતાહિતકારિણું બનવાવાળી સ્ત્રીને મધ્યમાં કહે છે.
યથા.
સ્વપ્નમાં વિલોકયું શ્યામે કાંઈ અપરાધ કર્યો, ઝબકીને જાગી શંકા ભયને ભરી ગઈ મોતી જેવાં વચ્છ બિન્દુ અશ્રુઓનાં આંખથકી, ખાસ લાગ્યાં ખરવાં વિવેક વિસરી ગઈ. કાન સુધી ખેંચી પંચબાણે માથું બાણ તેથી, માન કરી બેઠી ચિન્તા કામણ કરી ગઈ; • પ્યા આવ્યા પાસ ત્યારે કાંઈક ઉદાસી ટળી; કસમ સુણીને કમાન ઉતરી ગઈ.
યથા,
પતિ સન્મુખથી સન્મુખ, વિમુખ થતાં પતિ વિમુખ બની જાય હું પ્રતિબિમ્બ ગ્રહવામાં, દારા દર૫ણ જેવી દેખાય. વિના સ્નેહ લખાઈ, સ્નેહ પામતાં ચારૂ ચિકણાઈ, કચના જેવી કામા, દુનિયામાં તુજ રીતિ દરશાઈ.
પ્રિયતમના હિતકારી હોવા છતાં અહિતકારિણી સ્ત્રીને પણ કહે છે,
થયા. ડરતે દાડી રહે નાથ નિજની નારીથી,
એક પતિવ્રત પાળી, પ્રેમ રાખે પ્યારીથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com