________________
રસનિરૂપણું.
થા.
તન સુગંધમય શાલે, સલજ નયન મન શુચિ ગ્રડેલ નીતિ; સુવર્ણ વણી શ્યામા, જગ શેાભાને લીધી તે જીતી. સુવર્ણ સાથ સુગંધિ, શ્યામા તારા શરીરમાં સે; પતિ દ્રગ ષપદ સ્નેહે, જેને જોઇ ક્ષણ ક્ષણમાં લેાલે,
ચિત્રની.
૯
સુદર ગતિવાળી, સમાન અને પાતળા અંગવાળી, ઉન્નત ઉરેજવાળી, વિશાલ જઘનવાળી, ઉત્તમ અધરવાળી, ૨ કખુસમાન કંઢવાળી, ચકેાર સમાન સ્વરઞાની, ચચલ પ્રકૃતિ અને ચપલ દ્રષ્ટિવાળી, નૃત્ય ગીતમાં પ્રેમ રાખવાવાળી, પતિના ચિત્રને હર વખત જોવાવાળી, રક્તાણુના અલકર અને રક્ત વસ્ત્ર ધારણ કરવાવાળી, અને બાહ્ય રતિ ઉપર પ્રોતિ રાખવાવાળી સ્ત્રીને ચિત્રની કહે છે.
યા.
સુખી રહે છે શાણી, પતિનું ચિત્ર વિલેાકી નિજ ચિત્તે; નાચે વાદ્ય વજાવે, ગૃડ ગજાવતી ગારી શુમ ગીતે. અધિક ન નિરખે પતિને, ચિત્ર વિલેાકે ચાહે ચિત્ત લાવી; ચકિત ચિત્તમાં બનતી, નજર પડે પ્રિય પક્ષી જો આવી.
મ
શાવી,
પુષ્ટ અધરવાળી, રકત પંકજ સમાન નેત્રવાળી, કઠિણુ ઉરાજવાળી, લાંખા કઠવાળી, લીલાં વસ્ત્ર ધારણ કરવાવાળી, મ્હોટા શરીરવાળી, વિશેષ કાપ કરવાવાળી, સુરત સમય પતિને નખક્ષત ફરવાવાળી, મલિન ચિત્તવાળી, અત્યંત ઇર્ષાવાળી, રાસભ સમાન પુષ્ટ અવાજવાળી અને કટુભાષણી સ્ત્રીને વિની કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com