________________
રસનિરૂપશુ.
उत्तमाविरहनिवेदन - यथा.
એ તરૂણીના તનની, દશા નિરખવા ચાહા જો આપ; તે આવા મુજ સાથે, અવિનાશી એચિંતા ચુપચાપ. मध्यमा संघट्टन - यथा.
કાયલ કુહુકુહુ ખાલી, સાવધાન રહેવાને સૂચવે છે; ભ્રમર કરી ગુજારવ, માન ન કરવા સ્મર દુહાઇ દે છે. मध्यमाविरह निवेदन - यथा.
અવધિ સાંઝની આપી, શું પ્રકટાવા ચાહે છે પ્રાત; નટવરને નિશ્વાસે, જળી જાય છે સરવે જલજાત. अधमा संघट्टन-यथा.
ઘુંઘટ તાણી ઘરમાં, દ્રગ નીચાં કરી તજ કરવું બાલ; ત્રપા જોઈ મે તારી, ક્ષપા ચાંદની હિરને મળ હાલ. अधमा विरहनिवेदन - यथा.
બહુ બદનામ થયા છે, તુજ માટે ગાકુલમાં ગિરિધારો; વિવિધ વ્યાધિઓ વેઠે, તુ નહી પીંગળે પત્થર સમ પ્યારી. स्वयं दूती.
નાયકથી સ્વયં ક્રૃતત્વ કરી નિજ અભિપ્રાયને પ્રકટ કરવાવાળી સ્ત્રીને સ્વયં સૂતી કહે છે.
થયા.
આવ્યા કયાંથી તમે ? જાઓ છે કયાં પરદેશી ? મુજ વાલમ તા સદા, રહે છે વિદેશ એસી; કાળી આ ઘન ઘટા, જીએ નભમાં રાડી આવી, ભ્રમર પુંજ કુંજમાં, રહે છે મુખરો મચાવી
૧૦
૨૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com