________________
થવા રવા.
विषाद संचारी. ઈષની હાનિ અથવા અનિષ્ટની પ્રાપ્તિથી દુઃખી થવાને વિપs સંપત્તિ કહે છે.
યથા. મનભાવનને મળવા, ગઈ નદીતટ મલ્યા ને ત્યાં શ્યામ, કોણે છ છબીલે, કયારે મળું ફરિ વિચારતી વામ.
मति संचारी. બ્રાન્તિનું કારણ રહ્યા છતાં પણ યથાર્થ જ્ઞાન કાયમ રહે એને પાકિ હાજી કહે છે.
યથા. કઇ પુરૂષ યશ ગાયે, કઈ ગાયે ગુણનિત નારત સુકવિ સરવને ત્યાગી, કેડે ગાયે ગુણ કંસારિતણુ.
चिन्ता संचारी. કઈ અહિતકર વસ્તુના વિચારને ચિંતાજા કરે છે.
યથા. કુટિ ખેંચ દ્વગ વીંચી, કપોલને ટેકાવી કર મારે, અડાલ બેઠી અબળા, કહીદે મોટા શા વિચાર સાથે.
" કે ગાયે ગુણ કરતા,
मोह संचारी.
અમથી ઉત્પન્ન થયેલા વૈચિત્યને ગૌ સંવાજ કરે છે.
યથા. વફર્યો છુટી પહી કરથી, મુકુટ પડયે શિરથી પગમાં આવી. એ ગતિ કરી મેહનની, રાધાએ નિજ આનન બતલાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com