________________
મન એ,
યયા. રિઝવાની ભામા, રણે રખડતો પતિને ભુજ ભાળ; ચપે હૃદયેં ચાંપી, કરવા લાગી રૂદન નયન ટાળી.
क्रोध स्थाइ. અપમાનાદિથી ઉત્પન્ન થએલ હર્ષના પ્રતિકુલ મનેવિકારને aષ કહે છે.
યથા. મારૂં મહીથી શેધી, પાતાલે પેલ નહીં છોડું આ મુજ પરશુ તુષિત છે, હરકેદંડ કહે કેણે તોડયું.
હતાણ થવુંશરતા અથવા દયાથી ઉત્પન્ન થએલી ઉત્તરોત્તર ઇચ્છાવૃદ્ધિને ઉત્સાહ કહે છે.
યથા. શસ્ત્ર ધરી શૂરવીરે, શત્રુ સંગ લડવા સમરે જાયે, ભુજ ફરકે તો પુલક્તિ, ઉરમાંહી ઉત્સાહ નહી માયે.
भय स्थाइ. અપરાધ, વિકૃત શબ્દ, ચેષ્ટા અથવા વિકૃત છવાદિથી ઉત્પન્ન થએલ અને વિકારને મા કહે છે.
યથા. દશ મુખ વીશભુજા છે, વળી લંકપતિ મૂરિ બળથી ભર્યો, રામ તણી સેનામાં, એમ સુણીને કાંઈક ભય પ્રસર્યો.
जुगुप्सा स्थाइ. અશ્રદ્ધાથી સર્વ ઈન્દ્રિયેના સકેચને કુવા કહે છે.
યથા.
મરે કૃષ્ણ રાધાને, રંગ રૂપ ગુણ અન્તરમાં આણું,
સતભામા સુખ મરડ, ગમાર ગ્વાલિની તણી જોતિ જેણી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com