________________
રસનિરૂપણ
उत्तम रति. સદા એકરસ રહેવાવાળી એકાંગી પ્રીતિને ઉત્તમ પતિ કહે છે.
યથા. અમર કંજમાં મરતે, જાળ દીપે પતંગ નિજ અંગ, વિશિખ ખાય મૃગ રાગે, તેય ન છેડે પ્રેમ તણે રંગ.
મધ્યમ લિ. કાંઈ પણ કારણ વિના પ્રગટ થએલી પરસ્પરની પ્રીતિને મધ્યમ પતિ કહે છે.
યથા.
હરિને નિરખે રાધા, રાધાને નિરખે હરિ આજ અલી, એક બીજાના અંતર, પ્રબલ પ્રેમથી જેજે જાય છલી.
સંયમ રતિ. સ્વારથ માટે થએલી પ્રીતિને ગધ તિ કહે છે.
યથા. ભલેં પધાર્યા પ્રિયતમ, વારિજ પેઠે મુજને વિકસાવી, કનકવલય કે કંઠે, ભેટ આપી મુજને ભેટે આવી.
हास स्थाइ. કૌતુકને માટે બેડેલ વચન અથવા વિચિત્રરૂપ રચનાથી પ્રગટ થએલ આલ્હાદયુક્ત મનેવિકારને રાસ કહે છે.
યથા. ગ્વાલિનિ વે ગિરિધર, મેદે મળવા ગયા પ્રિયા પાસે ઓળખી દઈ મુખ અંચલ, મિશ કરી રાધા હસ્યાં મંદ હાસે.
शोक स्था. પ્રિય પદાર્થના વિગથી ઉત્પન્ન થએલ રતિરહિત અને વિકારને રોજ કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com