________________
અન્ય શા
162
(ઢોપતી) ના ધને પહેલવહેલા સૂચવનારા તેમજ કુરૂકુલના મરણરૂપી ઉત્પાતના પ્રચંડ વાયુરૂપ અને આપણા સિહુનાદના પહેલાના મિત્રરૂપ હુંદુભિ કેણે વગાડયા ?
આમાં વક્રતાની ચાગ્યતાથી વકતાને વિષેજ ક્રોધની પ્રાધાન્યતા છે. માટે ભીમસેન નામના વક્તાનું ઔદ્ધત્ય જાણવુ, પણ તામસ રસનિષ્ટ એજ ગુણને આધીનતાથી નહીં, એટલે આની રીતના પ્રશ્નમાં પણ ગાડી રીતિ અને પરૂષાવૃત્તિ રહેલી છે.
बालरामायणे विश्वामित्राश्रमजनोक्तितः । रक्तेति वाच्यैकौचित्याद्रीत्याद्यौद्धत्यमीक्षते ||
ખાલરામાયણમાં ‘રત્ન' એ પ્રમાણે વિશ્વામિત્રના શ્રમના મનુષ્યાની ઉકિતથી એક માત્ર વાચ્યનીજ ચાગ્યતાથી રીત્યાહિન્દુ દ્ધત્ય દેખાય છે.
મથા
रक्ताभ्यक्तोरुसृक्कागुरुकवलगलज्जांगल व्यग्रतालुः फेक्तारे: फुल्लगल्लव्यतिकरगुरुभिः कंपयंति जगति । अन्योन्येनाग्रपाणिप्रणयिशवयुगं ताटका ताडयंति सेयं द्राग्द्रष्टदंष्ट्रांकुरकषणरणत्कार भीमाभ्युपैति ॥
જેની જીહ્વા રૂધિરથી વ્યાપ્ત છે, તથા માટા ગ્રાસને લીધે સુખમાં પડી જતાં માંસને ગ્રહણ કરવામાં જેના તાલુ આતુર છે, તથા પ્રફુલ્લિત ગળાના સંબંધથી મેટિા આંત્રાસા ખાવાથી જગતને પાવતી તથા પગના અગ્ર ભાગમાં રહેલા બે શખને પરસ્પર પછાઢતી તથા દાઢ ભીંસવાથી થએલ રણુત્કારથી ભયંકર એવી આ તાટકા એકદમ આવે છે. અહીં વાચ્યની ચેાગ્યતાથી વાત્મ્યને વિષેજ આહત્ય હાવાથી રીત્યાદિનું ઔદ્ધત્ય સમજવુ,
आख्यायिकायां संभोगेष्येव वक्तर्यनुद्धते । बिकटा एव रीत्याद्याः स्युहर्षचरिवादिवत् ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com